કૃપાની જ્યોત
******
. .કૃપાની જ્યોત તાઃ૨૪/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમાત્માની પરમકૃપા છે ભારતદેશ પર,જે પવિત્ર દેહથી જન્મી જાય મળેલ માનવદેહને પવિત્રરાહ ચીંધે,એ જીવને જન્મમરણથી છોડી જાય ....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય. અવનીપરનું આગમન જીવનુ,ગત જન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવનાથી પુંજા કરાય પરમાત્માએ દેહ લીધા ભારતમાં,જે દેવ અને પવિત્રમાતાથી જન્મી જાય શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,લક્ષ્મીમાતા ને વિષ્ણુ ભગવાનને વંદન થાય ....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય. નિર્મળપ્રેમ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ ભાવનાથી સંબંધને સચવાય પરમકૃપાળુ છે માતા લક્ષ્મીજી,જે મળેલદેહના જીવનમાં શાંંન્તિ આપી જાય પાવનકૃપા મળી પ્રદીપને માતાની,રોજ ૐ મહાલક્ષ્મીયે નમોનમઃથી પુંજાય ભક્તિનો સાગર ભારતમાં વહે છે,જ્યાં હિંદુધર્મમાં પરમાત્મા જન્મ લઈ જાય ....પવિત્ર કૃપા થાય પરમાત્માની,જ્યાં હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય. #################################################################