March 31st 2021
.
.પ્રભાતનુ આગમન
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમકૃપા સુર્યનારાયણની છે,જે અજબશક્તિશાળી દેવ કહેવાય
ભારતની ધરતીપર પવિત્ર શ્રધ્ધાથી,સવારમાંજ શ્રીસુર્યદેવને અર્ચના કરાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
મળેલ માનવદેહપર ભગવાનની કૃપાછે,જે જીવને પવિત્ર્રરાહ બતાવી જાય
ધરતીપર જીવના દેહોને પરમકૃપાએ,સમયે સુર્યદેવ સવારર્સાંજ આપી જાય
અવનીપરના દેહને સમયસંગે ચાલવા,અબજો વર્ષોથી પવિત્રકૃપા કરી જાય
દુનીયામાં સુર્યનારાયણજ દેવ છે,જે પવિત્ર જીવન જીવવાજ બચાવી જાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
માનવદેહને જીવનમાં સરળતા મળે,એજ જન્મ મળતા પવિત્રકર્મ થઈ જાય
સુર્યદેવ એજ પરમશક્તિશાળી દેવ છે,જે જગતના જીવોને સુખી કરી જાય
જન્મ મળે જીવને જે ગતજન્મના કર્મથી,અવનીપર આવનજાવન મળી જાય
પાવનકૃપા મળે સુર્યદેવની મળેલ દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
#############################################################
March 31st 2021
#
#
. .સમયની સમજ
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની અજબલીલા છે અવનીપર,જે સમયસંગે ચાલતા સમજાય
મળેલદેહને સમયસંગે જીવન જીવતા,ના કોઇ તકલીફ મળતી જાય
....એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
જીવને મળેલદેહ એ કર્મનીકેડી,જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય
અવનીપર પ્રાણી,પશુ,પક્ષી અને માનવદેહ,એ આગમન કહેવાય
માનવદેહને પરમાત્માની કૃપામળે,જેસમયની સમજથી બચાવીજાય
પરમકૃપા અવનીપર પ્રભુની,જે અજબરાહે મળેલદેહને સ્પર્શી જાય
...એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
મળેલદેહને ઉંંમરનો સંબંધ છે,જે સમજવા સમયને સાચવીને જવાય
જીવને સંબંધ છે દેહથી જે કર્મથી સમજાય,ના કોઇથીય દુર રહેવાય
પવિત્રકર્મ એજ પરમત્માની કૃપા છે,જે દેહને અંતે મુક્તિ આપીજાય
સરળજીવનની રાહમળે મળેલદેહને,જ્યાં મળેલ સમયની સમજ થાય
....એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
*********************************************************
March 31st 2021
**
**
. .ના અપેક્ષા
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે સમય સાથે મેળવાય
કુદરતની આપાવનકૃપા જગતમાં,એ અનેકદેહથી જીવને લાવી જાય
....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય
શ્રધ્ધા ભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં કૃપા થઈ જાય
માનવદેહ એ દેહ છે જેને,સમયની સમજણ પ્રભુના પ્રેમથી મળીજાય
અનેક દેહથી પરમાત્માએ જન્મ લીધો,જે ભારતને પવિત્રદેશ કરીજાય
પવિત્રમાતાના દેહપણ લીધા,શ્રધ્ધાથી માતાની પુંજાએ કૃપામળી જાય
.....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય.
માનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે અનેક રીતેજ જીવનમા થઈ જાય
પ્રેમથી પરમાત્માની પુંજા કરતા,દેહના જીવને પાવનરાહે પ્રેરણા થાય
મળે માતાની પાવનકૃપા દેહને,જે મળેલ દેહને ના અપેક્ષાથી જીવાય
આવી આંગણે કૃપા મળે માતાની,ના મંદીરની કોઇ જરૂર પડી જાય
....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય.
***********************************************************
March 31st 2021
##
##
. .શ્રધ્ધાળુ પ્રેમ
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જે મળેલ જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધાભાવનાથી પુંજન કરી વંદન કરતા,પરમપ્રેમથી ધનનીવર્ષા કરી જાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
મળેલદેહને કર્મનોસંબંધ છે,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય
માનવજીવનમાં શ્રધ્ધાથી પુંજા કરતા,જીવપર પાવનકૃપા પ્રભુની થઈ જાય
પરમાત્માએ પવિત્રદેહો લીધા ભારતમાં,અને પવિત્રમાતાના દેહો લઈ જાય
પવિત્ર લક્ષ્મીમાતા હિંદુ ધર્મમાં,જે માનવજીવનમાં ધનલક્ષ્મીમાતાથી પુંજાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
શ્રધ્ધારાખી ધુપદીપ કરી વંદનકરતા,પવિત્ર જીવનની રાહ કૃપાએ મેળવાય
પવિત્રદેવી છે હિંદુ ધર્મમાં,જેમના પવિત્ર પતિદેવ વિષ્ણુ ભગવાન કહેવાય
પ્રેમની વર્ષા થાય જીવનમાં પતિદેવની,જ્યાં તેમના પગને વંદન કરી જાય
અદભુતકૃપાનો પ્રેમ મને મળ્યો માતાનો,જે જીવનમા અનુભવ આપી જાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
માતાલક્ષ્મીની પવિત્રકૃપામળે જીવનમાં,જે કુળને પવિત્ર્રરાહે સુખ આપીજાય
પરમકૃપાળુ દેવ શ્રી વિષ્ણુભગવાન છે,એ પત્નિ લક્ષ્મીથી ધનવર્ષા કરીજાય
માનવદેહને સમયની સાંકળનો સ્પર્શ,જે મળેલદેહને કર્મની કેડીથી સમજાય
પવિત્રરાહની આંગળી ચીંધી માતાએ,જે જીવનમાં મંત્રકરી માળાથી પુંજાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
################################################################