May 20th 2021

. .પ્રેમના પગલે
તાઃ૨૦/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજી ચાલતા જીવના,મળેલદેહને પાવનરાહ મળી જાય
પરમાત્માના પ્રેમની સાંકળ અવનીપર,જે માનવતા મહેકાવી જાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
પવિત્રકર્મનો સંગાથ મળે મળેલદેહને,જે જીવને સત્કર્મનો સાથઆપે
માનવદેહને સરળરાહ મળે,જે નાકોઇઅપેક્ષાકે માગણી આપી જાય
કુદરતની કૃપા અવનીપર ઘણા સમયથી છે,જે સમયે સમજાઇ જાય
પ્રેમની પાવનરાહ મળે દેહને,જે જીવનમાં અનેક સત્કર્મ કરાવી જાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા દેહપર,પાવનકૃપાનો અનુભવ થઈજાય
મળેલ માનવદેહને પવિત્ર જીવનની રાહ મળે,જે પ્રભુકૃપાએ મેળવાય
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,દેહને પવિત્રકૃપાનો અનુભવ થાય
પાવનકૃપા એ પરમાત્માની કહેવાય,જે જીવનેજન્મમરણથી છોડીજાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
==========================================================
May 20th 2021
***
***
. .પવિત્ર કૃપાળુ
તાઃ૨૦/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો ભારતમાં જે શેરડીમાં આવતા,સંત સાંઇબાબા કહેવાય
પરમાત્મા એ દેહલીધો સમયે,જે ધર્મકર્મને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય
....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય.
માનવદેહને પ્રેરણા કરવા શેરડી આવી,દ્વારકામાઈનો સાથ મેળવી જાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ,જે સમયની સાથે જીવનમા ચલાવી જાય
અવનીપરના આગમન વિદાયને છોડવા,ધર્મની પવિત્રરાહે જીવન જીવાય
હિંદુમુસ્લીમ એ પવિત્રધર્મ છે,જે સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઇજાય
....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
મળેલદેહને ધાર્મીક રાહે જીવવા,પવિત્ર ધાર્મીક દેહથી પ્રેરણા જ મળી જાય
પવિત્રકર્મ એ પરમાત્માની કૃપાએ મેળવાય,ના કોઇ દેખાવથી ધર્મ પકડાય
અલ્લા ઇશ્વરએ પ્રભુના દેહ છે,જે સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય
....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય.
#################################################################
May 20th 2021
###
###
. .श्रध्धा और सबुरी
ताः२०/५/२०२१ प्रदीप ब्रह्मभट्ट
मानवदेहको सांइबाबाने शेरडीसे प्रेम दीया,जो मानवता महेंकाते है
कुदरतकीये लीला है अवनीपर,जो जन्म मीलनेसे देहको मीलती है
....जीवनमें श्रध्धा और सबुरीको समजनेसे,ना धर्मकी तकलीफ पडती है.
पावनकर्मनी राह पकडके जीनेसे,मानवदेहसे अनेकप्रेम मील जाता है
सांइबाबाने शेरडी आकर द्वारकामाईकी मददसे,पवित्रकर्मही कीया है
जीवको जन्ममीलनेसे देहमीलता है,येगतजन्मसे कीये कर्मसे मीलता है
हिंदु मुस्लीम धर्मनी नाकोइ अलगताहै,जो बाबाने मानवता समजाई है
....जीवनमें श्रध्धा और सबुरीको समजनेसे,ना धर्मकी तकलीफ पडती है.
अवनीपर जीवको देहमीले येक्रुपा है,ना इसमे कोइधर्मकी तकलीफ है
परमात्मापर श्रध्धारखे या सबुरीरखे,ये मळेलदेहपर पवित्रक्रुपा करते है
समयके साथ चलनेसे मानव जीवनमें,सत्कर्मका संगाथही मील जाता है
बाबाकी पवित्र क्रुपाहै अवनीपर,जो श्रध्धा शबुरीसे भक्तोको प्रेम देते है
....जीवनमें श्रध्धा और सबुरीको समजनेसे,ना धर्मकी तकलीफ पडती है.
==========================================================