July 29th 2021
***
***
. .વિરપુરના વ્હાલા
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જલારામનુ સ્મરણ કરતા, દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય
ભોજનની પવિત્રરાહ લીધી જીવનમાં,જે ભુખ્યાને એસુખ આપી જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
પરમાત્મની કૃપા મળે માનવદેહને,જે જન્મ મળતા અનેકરાહ મેળવાય
કર્મનો સંબંધ એ મળેલદેહને અવનીપર,નાકોઇજ દેહથી કદી છટકાય
પાવનરાહને પામવા જીવનમાં,શ્રધ્ધારાખીને ભક્તિકરતા પ્રભુકૃપા થાય
વિરપુરગામની પવિત્રકેડી મળી જલારામથી,જે જગતમાં પ્રેમપામી જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
ભુખ્યાને ભોજનની આંગણીચીંધી,જ્યાં અન્નપુર્ણા માતાનીકૃપા થઇજાય
સત્કર્મનો સાથ મળે જીવનમાં,એ પવિત્ર પ્રેમનીરાહ કૃપાએ મળી જાય
કુદરતની લીલાને સાચવીને સમજતા,મળેલ દેહને ભક્તિરાહ મળી જાય
જગતમાં પવિત્રધર્મ હિંદુ છે,જે પરમાત્માની પાવનકૃપાએ સમજાય જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
#############################################################
July 29th 2021
. .પવિત્રપ્રેમની કેડી
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે જીવને અવનીપર,જે ગતજન્મના કર્મથીજ મળી જાય
પાવનરાહ મળેદેહને જીવનમાં,જે પવિત્રપ્રેમની રાહ આપી જાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
અનેકદેહનોસંબંધ જીવનેજન્મથી,માનવદેહ એપ્રભુની કૃપાકહેવાય
અવનીના પરનુ આગમન એકર્મનોસંબંધ,જે દેહ મળતા સમજાય
મળેલદેહના જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા,એ ભક્તિથી મેળવાય
પ્રભુની પવિત્રકૃપા એ દેહનેમળે,એ માનવદેહથી પવિત્રકર્મ કરાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી જન્મલઈજાય
પવિત્રજીવનની આંગળી ચીંધી,એ માનવદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપર જીવનુ આગમન,એ ગતજન્મના દેહના કર્મથી મેળવાય
શ્રધ્ધાનો સંબંધએ ભક્તિથીમળે,જે પવિત્રરાહે દેહને સુખઆપીજાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
=========================================================
July 29th 2021

. .સમયને પકડજે
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહની થયેલ કર્મથી,સમયે જ્યોત પ્રગટે જીવનમાં
જે પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે સમયેજ સમજાઈ જાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે સમય સાથે લઈ જાય
પવિત્રરાહ મળે પ્રભુની કૃપાથી,એ દેહને ભક્તિરાહે દોરી જાય
ના માગણી કે કોઇજ અપેક્ષા રહે જીવનમાં,એજ કૃપા કહેવાય
કુદરતની આલીલા અવનીપર,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
જન્મમરણનો સંબંધ જીવને જગતપર,નાકોઇ જીવથીદુર રહેવાય
કર્મનીરાહ માનવદેહને મળે,જે નિરાધાર જીવન જીવતા મેળવાય
જીવને મળેલદેહ એજ કુદરતની કૃપા,જે સમયની સાથેલઈ જાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુકૃપાએ સમયસમજીનેચલાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
#########################################################
July 29th 2021
++
++
. .પ્રભુનો પ્રેમ મળે
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ લઈને જીવન જીવતા,પરમાત્માની પાવન કૃપા મળી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવતા,સંત જલાસાંઇની કૃપા મેળવાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
જીવને સંબંધ થયેલ કર્મનો,જે અવનીપર આવન જાવન આપી જાય
પવિત્ર શક્તિશાળી પરમાત્મા જગતપર,જે ભારતમા જન્મ લઈ જાય
અનંતઆનંદનો સાથમળે જીવનમાં,જે મળેલદેહને સત્કર્મ કરાવીજાય
આંગણે આવીને કૃપા કરે પરમાત્મા,જે માનવદેહને અનુભવથઈજાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
મળેલદેહથી કદી સમયને ના પકડાય,મળેલજીવનમાં સમજીને ચલાય
પ્રભુનો પ્રેમમળે મળેલદેહને જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ના માગણીની કોઇ રાહમળે,કે નાકોઇ મોહમાયા જીવનમાં અડીજાય
એ પવિત્રકૃપા પ્રભુના પ્રેમથી મળે,જે દેહને સમય સમજીને લઈ જાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
===========================================================