July 22nd 2021
**
**
.પ્રભુની ભક્તિ
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો પરમાત્માનો જીવનમાં,જે ભક્તિની પવિત્રરાહ આપી જાય
અનંતપ્રેમથી પ્રભુની ભક્તિ કરતા,સમયસાથે ચાલતા પાવનકૃપા મળી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છેજેમાં અનેકદેહથી,ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય
પવિત્ર ધરતીમાં જન્મ મળે જે જીવનુ કલ્યાણ,પરમાત્મા દેહ મળતા કરી જાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધા રાખીને ધુપદીપથીજ પુંજા કરાય
ક્ર્પા મળે માનવદેહને એજ ભગવાનનો પ્રેમ,સંગે તેમના આશિર્વાદ મળી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
ના મોહ માયાનો સ્પર્શ અડે મળેલદેહને,જે પ્રભુના પ્રેમનીકૃપા દેહથી મેળવાય
પવિત્રનામ,થી પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,એ પવિત્રધરતી જગતમાં થાય
હિંદુધર્મમાં પ્રભુના નામની માળા જપતાજ,જીવનમાં પ્રભુકૃપાએ સુખ મળી જાય
આંગણે આવી કૃપા મળે મળેલદેહને,જે દેહને સમય સંગે પવિત્રરાહ આપી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
****************************************************************
July 22nd 2021

. .પરમાત્માની કૃપા મળે
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા સમયથી જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
જીવને અનેકદેહથી અવનીપર આગમન મળે,એ પ્રભુનીલીલા કહેવાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
પરમાત્માની કૃપા છે ધરતીપર,જે જીવને ગતજન્મના કર્મથીજ મેળવાય
અનેકદેહથી જીવનેજન્મમળૅ,જે પ્રાણીપશુજાનવર કે માનવદેહથી દેખાય
જગતપર કોઇજીવની તાકાત નથી,કે જીવથી જન્મમરણથીબચી જવાય
પવિત્રકૃપામળે પરમાત્માની શ્રધ્ધાભક્તિથી,જે જીવને મુક્તિ આપી જાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધોભારતમાં,જેદેહનેપવિત્રરાહ આપી જાય
મળેલ માનવ જીવનમાં પવિત્ર સમજણથી,શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા થાય
અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ છે,જે જન્મમળતા સમયે મળતો જાય
પવિત્રરાહની આંગળીચીધે પવિત્રદેહ,એ પ્રભુનીકૃપાથી દેહનેઅનુભવ થાય
.....જગતપર માનવદેહ મળે જીવને સમયે,જે મળેલદેહના જીવનેજ સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 22nd 2021
+++
+++
. .જલારામની કૃપા
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને પાવનરાહે જીવવા,વિરપુરમાં જન્મ લઈ જાય
જે પવિત્ર પ્રેરણાથી ભુખ્યાને ભોજન દેવા,નાકોઇ અપેક્ષાએ પ્રેરી જાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
પ્રભુએ આંગળી ચીંધી અવનીપર,જે વિરપુરમાં પવિત્રદેહથી ઓળખાય
મળેલદેહને જીવનમાં નાઆશા કેનાઅપેક્ષાઅડી,જે પાવનરાહે લઈ જાય
પવિત્રકર્મ કરતાજીવનમાં સમયનીસાંકળથી,પ્રભુ પરીક્ષાકરવા આવીજાય
સત્કર્મની કૃપામળી મળેલદેહને,જે કર્મથીદેખાય નાકોઇ જીવથી છટકાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં પ્રભુની પ્રેરણાએ,જે જય જલારામ કહેવાય
અવનીપરના માનવદેહને પ્રેરણા કરી,કે નિરાધારને ભોજન પ્રેમથી દેવાય
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ છે,જે અનેક કર્મથી દેહને પ્રેરી જાય
પ્રભુની કૃપામળે જીવને મળેલદેહને,જે પાવનરાહે જીવતા મુક્તિમળી જાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
================================================================
July 22nd 2021
***
***
. .સાંઇબાબાની કૃપા
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને સંત સાંઇબાબાની પુંજા કરતા,પવિત્ર કૃપાનો અનુભવ થાય
ધુપદીપ કરીને વંદન કરતા વ્હાલા બાબા,ભક્તિ પારખીને પ્રેમઆપી જાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
પાર્થીવ ગામમાં ભોલેનાથની કૃપાએ દેહ લીધો,ત્યાંથી એ શેરડી આવી જાય
શેરડીગામને પવિત્ર કરવાપધાર્યા,જ્યાં દ્વારકામાઈ તેમનીસેવા કરવા મળીજાય
પવિત્ર ભાવનાથી આંગળી ચીંધી માનવદેહને,જે શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએજ મળે,એ જીવને મળેલદેહથી કૃપા મેળવાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
અવનીપરનો સંબંધ છે જીવને,જે સમયે દેહમળતા જીવને અનેકકર્મ મળી જાય
કુદરતની પાવનકૃપા ધરતીપર જે મળેલદેહને,શ્રધ્ધાભક્તિથી પુંજન કરાવી જાય
મળેલદેહને નાકોઇ ધર્મકર્મની કેડી અડૅ,કે ના હિંદુમુસ્લીમથીય દુર રાખી જાય
જન્મમળે જીવને ગતજન્મના થયેલકર્મથી,જે જીવને આવનજાવનથી અનુભવાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
પવિત્રકૃપાળુ ભક્તોના લાડલાસંત જન્મ્યા,જે માનવદેહની સમજણ આપી જાય
અવનીપર ધર્મનેપારખી જીવતા અનેકદેહ,પરમાત્માની અનેકરાહે પુંજા કરીજાય
જીવને અવનીપર દેહ મળે જે અનેકકર્મનો સંબંધ,જીવને સમયસાથે લઈ જાય
જન્મમરણએ આગમનવિદાય કહેવાય,જ્યાં શ્રધ્ધાથી બાબાની કૃપાએજ બચાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
####################################################################
July 21st 2021
. .ના આશા ના અપેક્ષા
તાઃ૨૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થાય
નિર્મળરાહે જીવનજીવવા ભુતકાળને ભુલીને,આવતીકાલને સમજીને ચલાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
જગતપર પરમાત્માની પાવનકૃપા મળે,જે અનેકદેહથી જન્મલઈ આવી જાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જગતપર,જે પરમાત્માના દેહથી જીવને સમજાય
મળેલ દેહને પ્રેરણા કરી જીવનમાં,કે ના આશા કે ના અપેક્ષા કદીય રખાય
એજ રાહે જીવન જીવતા માનવીને પ્રભુની કૃપાએ,જીવનમાં સુખ મળી જાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
જીવને અવનીપર જન્મથી દેહમળે,અનેકદેહમાં માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
અવનીપર જન્મ મળતા માનવદેહને,ઉંમરથી બાળપણજુવાનીધડપણ મળીજાય
નાકોઇ દેહથી સમયને પકડાય જીવનમાં,સમય સમજીને ચાલતા કૃપા મેળવાય
આવતીકાલ એજ પ્રેરણાછે પરમાત્માની,જે પ્રભુની પુંજાકરતા દેહને મળી જાય
....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 21st 2021
*****
. .મળી માતાનીકૃપા
તાઃ૨૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પાવનરાહ મળી જીવનમાં,એ માતાની પવિત્રકૃપા કહેવાય
શ્રધ્ધારાખીને પવિત્ર લક્ષ્મીમાતાની પુંજાકરતા,માતાનીકૃપાનો અનુભવાય થાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
પવિત્રકૃપાળુ લક્ષ્મી માતા છે હિંદુ ધર્મમાં.જે અવનીપર પવિત્રકૃપા આપી જાય
વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપા મળે ભક્તને,એ માતાના પ્રેમથી કૃપા મળી જાય
પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
લીધેલ જન્મથી દેવ અને દેવીઓથી પધારી જાય,એ માનવજીવનમાં અનુભવાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
અદભુતકૃપા હિંદુધર્મમાં વિષ્ણુ ભગવાનની,સંગે લક્ષ્મીમાતાની પવિત્રકૃપા કહેવાય
આંગણે આવી નિખાલસ પ્રેમ મળે જીવનમાં,એજ હિંદુધર્મમાં પ્રભુની કૃપા થાય
લાગણી માગણીની નાકદીકોઇ અપેક્ષાદેહને,જે શ્રધ્ધાથી થતી ભક્તિથી મેળવાય
પવિત્રભાવનાથી જીવન જીવતા મળેલદેહને,અંતે કૃપાએ જીવને મુક્તિ મળી જાય
...ંમળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય.
###################################################################
July 20th 2021
**
**
. .જીવનની પવિત્રરાહ
તાઃ૨૦/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને સમયની સાથેચાલવા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા જીવનમાં,પવિત્રકર્મનો સંગાથ મળી જાય
....એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
મળેલદેહને અનેક સંબંધ જીવનમાં,જે જીવને મળેલ દેહથીજ મેળવાય
પવિત્રકર્મનોસાથ જીવનમાં શ્રધ્ધાથી,જયાંપવિત્રકૃપાએ પાવનકર્મ કરાય
પરમાત્મા અનેકદેહથી અવનીપર આવીજાય,જે પવિત્રરાહે કૃપાકરીજાય
જીવને અવનીપરનુ આગમન એગતજન્મના,મળેલદેહના કર્મથીમેળવાય
...એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
ધર્મકર્મનોસંબંધ માનવદેહને જીવનમાં,નાકોઇ માનવીથી કદીદુર રહેવાય
સરળજીવનની રાહ મળે જે સત્કર્મથી દોરી જાય,એ પ્રભુનોપ્રેમ કહેવાય
મળેલદેહને પવિત્ર જીવન જીવવા,શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી પુંજા કરાય
પવિત્ર ભાવનાથી ઘરમાંજ કરેલ ભક્તિ,જીવનમાં અનંતસુખ આપી જાય
....એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
===============================================================
July 20th 2021
**
**
. .ગૌરીનંદન શ્રીગણેશ
તાઃ૨૦/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના પવિત્ર લાડલા સંતાન,જગતમાં ગૌરીનંદન શ્રીગળેશ કહેવાય
પવિત્ર શક્તિશાળીસંતાન મળેલ માનવદેહના,એ ભાગ્યવિધાતાથી ઓળખાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
ગજાનંદ શ્રીગણેશ હિંદુધર્મમાં વિધ્નહર્તાય કહેવાય,જે વ્હાલા ગણપતિ કહેવાય
કુદરતની આલીલા અવનીપર પવિત્રદેહથી,એ પ્રભુના અનેકનામથી મળી જાય
માબાપના પવિત્રપ્રેમથી જીવનમાં,પત્ની રિધ્ધી સિધ્ધીના એ પતિદેવ થઈ જાય
નાકોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,એમની પવિત્રકૃપાથી જીવનપાવન કરી જાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
શ્રીગણેશના પિતાને અનેકનામથી પુંજાય,જે શિવજી,મહાદેવ,ભોલેનાથથી પુંજાય
હિંદુધર્મમાં પ્રભુએ જન્મથી દેહલીધા ભારતમા,જે જીવને મળેલ દેહથી અનુભવાય
શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજન કરતા,માનવ દેહના જીવનમાં પવિત્રરાહેજ જીવાય
જગતમાં જન્મમરણનોજ સંબંધ જીવને,જે અનેકદેહથી આગમનવિદાય આપીજાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
=================================================================
July 19th 2021
. .પવિત્રપ્રેમની કૃપા
તાઃ૧૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમથી કૃપામળે હિંદુધર્મમાં,જે પરમાત્માના અનેકદેહથી મેળવાય
શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજાકરતા,મળેલ માનવદેહને સુખઆપી જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
પરમાત્માની એજ કૃપા જીવપર,જે અવનીપર માનવદેહથી જન્મી જાય
જીવનમાં કૃપાએ સુખ મળે દેહને,એ મળેલદેહના કુળનેપણ મળી જાય
નાકોઇ આશા કે અપેક્ષા જીવનમાં રહે,જે જીવનમાં શાંંતિ આપી જાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
આજકાલને નાપકડાય કોઇ દેહથી,કે નાકોઇ દેહથી કદી સમય પકડાય
એ અદભુત લીલા અવનીપર પરમાત્માની,જે માનવદેહનેજ બચાવી જાય
અનેકદેહથી જન્મલઈ કૃપાકરી ભારતથી,જે જીવને અંતેમુક્તિઆપી જાય
એજ પવિત્રકૃપા ભક્તોને મળે,જે પવિત્ર ભાવનાથી પ્રભુને વંદનકરી જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
###########################################################
July 19th 2021
. .ભક્તિની રાહ
તાઃ૧૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રરાહ મળી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં કદી રખાય,એપવિત્ર ભક્તિરાહે મેળવાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
પવિત્રકૃપા પ્રભુની મળી માનવદેહને,જ્યાં પરમાત્માએ લીધેલદેહને પુંજાય
પરમાત્માએ જન્મથી અનેકદેહ લીધા ભારતમાં,જે પવિત્રધરતી કરી જાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી પ્રભુની પુંજાથાય
જીવનુ આગમન અવનીપર દેહથી,જે અનેકદેહથી જન્મમળતા અનુભવાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
શ્રધ્ધારાખીને મળેલ દેહથી જીવનમાં,સવાર સાંજને પારખી ધુપદીપ કરાય
આંગણેઆવી કૃપામળે દેવઅનેદેવીઓની,એ પવિત્ર ભક્તિરાહથી મેળવાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે અનેક ધાર્મિકકામ કરતા અનુભવ થાય
અજબકૃપાળુ હિંદુધર્મમાં જે શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રકામ કરાવી જાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
==============================================================