August 2nd 2021
**
**
. .પવિત્રપ્રેમની પરખ
તાઃ૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આપવિત્રકૃપા માનવદેહપર,જે યુગના સમયસાથે ચાલતી જાય
અદભુતલીલાનો સંબંધ મળે જીવનમાં,એ અનુભવ મળતા સમજાઈ જાય
....જગતપર માનવદેહ મળે જીવને,એ ગત જન્મના થયેલકર્મથીજ મળી જાય.
અવનીપરનુ આગમનવિદાય એ લીલા પ્રભુની,જે અનેકદેહથી મળતોજાય
માનવદેહ મળતા જીવને કૃપાએ સમજણમળે,એ જીવનમાં કર્મકરાવીજાય
મળેલ દેહને પ્રભુકૃપાએ રાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ભક્તિ કરાય
જીવનમાં સમયની સાથે ચાલતા હિંદુ ધર્મમાં,ધુપદીપ કરીનેજ વંદન કરાય
....પવિત્રકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં નાઅપેક્ષાય અડી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,મનુષ્યદેહ એપ્રભુનીકૃપાએ મળી જાય
સમયનો સબંધ દેહને જે અનેક પ્રેમથી મળે,જીવનમાં અનુભવ આપી જાય
પવિત્રપ્રેમ જીવનમાં મળેમાનવદેહને,જે નિખાલસભાવનાથી દેહને મળીજાય
હિંદુધર્મને પવિત્રધર્મ કરવા પવિત્ર દેવદેવીઓથી ભારતમાં એ જન્મ લઈજાય
....એ પવિત્રકૃપા પ્રભુની જીવને મળેલદેહપર,જેં પવિત્રપ્રેમની પરખ આપી જાય
===============================================================
No comments yet.