August 15th 2021

દેહપર કૃપા પ્રભુની

**ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની કૃપા. |**
.          .દેહપર કૃપા પ્રભુની

તાઃ૧૫/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
       
જીવને અનેકદેહથી મુક્તિ મળીજાય,જે સમયની સાથે ચાલતા દેખાય
માનવદેહથી આગમનમળે જીવને,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
જીવનમાં સત્કર્મની રાહમળે મળેલદેહને,જ્યાંશ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,કૃપાએ પવિત્રરાહ જીવનેમળી જાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પ્રભુની પાવનકૃપા દેહને મળીજાય
મળેલ દેહને નાકોઇ અપેક્ષા અડે,જે જીવનમાં પવિત્રકૃપા આપી જાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
પવિત્રનિખાલસપ્રેમ મળે જીવનમાં,જ્યાં પવિત્રપ્રેમાળ સંબંધી મળીજાય
સરળજીવનની રાહ મળે મળેલ દેહને,જે પ્રભુકૃપાએ જીવનમાં મેળવાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલદેહનેજ અનેકરાહે દેખાય
અવનીપરનુ આગમનવિદાય એ કુદરતની કૃપા,જે ભક્તિથી છુટી જાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
=============================================================
August 15th 2021

પવિત્રપ્રેમની સાંકળ

##do-this-on-sunday-this-special-remedy-no-deficiency##
.         .પવિત્રપ્રેમની સાંકળ

તાઃ૧૫/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચાલવા,અનેકકર્મની રાહ મળી જાય
કુદરતની આ લીલા છે ન્યારી અવનીપર,જે શ્રધ્ધાથી પવિત્રકર્મ કરાવી જાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
જીવનુ આગમનવિદાય અવનીપર દેહથી,જે સમયની સાંકળથી મળતી જાય
પાવનરાહે જીવન જીવવા જીવનમાં,પરમાત્માનાદેહને વંદનકરીને પુંજા કરાય
જન્મમરણનો સંબંધ જીવના મળેલદેહને,જે પ્રાણીપશુજાનવરથીય ઓળખાય
માનવદેહ એ જીવના ગતજન્મના,અવનીપરના થયેલકર્મથી દેહ મળતો જાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
જીવને જન્મમળતા કર્મનોસંબંધ મળે,જે જીવનમાં અનેકસંબંધીઓથી મેળવાય
નાકોઇ આશા કે અપેક્ષા રાખતા,પ્રભુકૃપા થતા જીવને શ્રધ્ધાથી જીવનજીવાય
પરમાત્માપર શ્રધ્ધારાખવા પ્રેરણામળે,જે પવિત્રભુમી ભારતમાં જન્મથી મેળવાય
જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
##################################################################