August 18th 2021
**
**
. .પ્રેમાળ માતાજી
તાઃ૧૮/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં હિંદુધર્મમાં પવિત્રકૄપાળુ માતા,એ માતા લક્ષ્મીથી જીવનમાં પુંજાય
મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પવિત્રદેહની પુંજા કરાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
કુદરતની કૃપામળે જીવને અવનીપર,જે અનેકદેહથી છોડી માનવદેહ મેળવાય
માનવદેહને સમયની સમજનો સંગાથ મળે,એ જીવનમાં પવિત્રકર્મથી સમજાય
પવિત્રકૃપાળુ અને પ્રેમાળમાતા ભુમીપર,જે શ્રી વિષ્ણુભગવાનના પત્નિકહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા મળે ભક્તોને,એ શ્રધ્ધારાખીને ધુપદીપકરીને પુંજાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
પવિત્રપ્રેમ મળ્યો માતાનો જીવનમાં,એ પ્રેરણાથી પવિત્ર ભક્તિરાહ આપીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ અવનીપર,જે સમયસાથે થઈ જાય
શ્રધ્ધારાખીને દરરોજ માતાની પુંજાકરતા,તેમની કૃપાનો જીવનમાંઅનુભવ થાય
પરમકૃપાળુ લશ્મીમાતા એ મારી માતા છે,જે જીવનમાં સુખશાંંતિ આપી જાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
####################################################################
No comments yet.