August 19th 2021
***
***
. .શ્રધ્ધા અને શબુરી
તાઃ૧૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પાવનકૃપા છે અવનીપર,જે જીવને મળેલ દેહથી અનુભવાય
માનવદેહ એજીવના ગતજન્મના કર્મથીમળે,નાકોઇ જીવથી દુર રહેવાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય.
અવનીપર માનવદેહથી આગમનથતા,શ્રધ્ધાસબુરીથી પ્રભુની પુંજા કરાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધો પાર્થીવ ગામમાં,જે શેરડીમાં આવી જાય
લીધેલદેહ જગતમાં સાંઇબાબાથી ઓળખાય,જે માનવ દેહને પ્રેરી જાય
આંગળી ચીંધીધર્મમાં જેહિંદુધર્મમાં શ્રધ્ધા,અને મુસ્લીમમાં સબુરીકહેવાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય.
પરમાત્માએ લીધેલદેહ અવનીપર,જે સાંઇબાબા કહેવાય જેકૃપાકરી જાય
શેરડી ગામમાં દ્વારકામાઈનો સાથ મળતા,એ શ્રધ્ધાસબુરી સમજાઈ જાય
આંગળી ચીંધી માનવદેહને જીવનમાં,જે પરમાત્માના દેહની કૃપા કહેવાય
ધર્મકર્મની સમજઆપતા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય
############################################################
No comments yet.