August 23rd 2021
**
**
. .સમજ સમયની
તાઃ૨૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં અજબશક્તિશાળી એસમય છે,ના કોઇથીય કદી દુર રહેવાય
જીવનમાં મળેલદેહની ઉંમરથી નાદુર રહેવાય,ના કોઇથી સમય પકડાય
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સાથે ચાલતા જીવાય
નાકોઇઆશા કે અપેક્ષાઅડે એ મળેલદેહને,પવિત્રરાહે જીવને શાંંતિથાય
અવનીપર મળેલદેહની નાકોઇ લાયકાતછે,કુદરતની કૃપાએ જીવનજીવાય
મળેલદેહને સંબંધછે ગતજન્મે થયેલકર્મનો,જે જીવને દેહમળતાઅનુભવાય
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
જીવને દેહ મળતા ઉંમરનો સંગાથમળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય
પાવનરાહ મળે દેહને જ્યાં શ્રધ્ધાથીજ,પરમાત્માને ઘરમાં ધુપદીપથી પુંજાય
અનેકદેહથી પરમાત્માએ ભારતમાંજ જન્મ લીધો,જે પવિત્રધરતી કરી જાય
જીવનમાં સમયને સમજીને ચાલતાજ,ના કોઇજ તકલીફ દેહને સ્પર્શી જાય
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.