August 24th 2021
*****
*****
. .ચીં.રવિનો જન્મદીવસ
તાઃ૨૫/૮/૨૦૨૧ (Happy Birthday) પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયનીસાથે ચાલતા મારા વ્હાલા દીકરાનો,આજે જન્મદીવસ ઉજવાય
પવિત્રદીકરા રવિનાઆજે ૩૫મા જન્મદીવસે,જલારામબાપાની કૃપા થાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા મળતા,ભણતરની પવિત્રરાહે લાયકાત મળી ગઈ
જીવનમાં ભણતરથીજ કોલેજમાં સન્માનમળતા,પ્રભુકૃપાએ ખુબશાંંતિ થઈ
દીકરાની પવિત્ર લાયકાતથી પપ્પામમ્મીને,આનંદથયો નાઅપેક્ષાઅડી જાય
એજ કૃપા સંત સાંઇબાબાની અને જલારામની,જીવનમાં સુખ મળી જાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
પવિત્રપ્રેમ લઈ હીમા હ્યુસ્ટનમાં આવી,મારા દીકરા રવિની પત્નિ થઈજાય
જલારામબાપાની ક્રૂપાથી પવિત્રકુળને,આગળ લઈજવા બેદીકરા જન્મીજાય
વ્હાલો સંતાન પ્રથમ વીર થયો,અને બીજો સંતાન વેદ પરિવારમાં કહેવાય
રવિને જન્મદીવસના આશિર્વાદ અમારા,સંગે હિમાને પ્રભુનીકૃપા મળી જાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
===============================================================
અમારા દીકરા રવિને ૩૫મા જન્મદીવસ નિમીત્તે પપ્પામમ્મીના આશિર્વાદ
સહિત પત્નિ હિમાને સંતાન વીર વેદને પણ અમારા આશિર્વાદ મળી જાય.
લી.પપ્પા,મમ્મીના જય જલારામ સહિત જય સાંઇબાબા. તાઃ૨૫/૮/૨૦૨૧.
===============================================================
No comments yet.