August 25th 2021
**
**
. .સરળરાહ જીવનની
ત્તાઃ૨૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલ માનવદેહને નાકોઇ અપેક્ષાઅડે,જે જીવનમાં સુખઆપી જાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
કુદરતનીલીલાને નાકોઇ દુર કરી શકે,કે ના કોઇજ દેહથી છટકાય
મળેલ માનવદેહને પ્રભુની કૃપાએ,સમયની સાથે સમજણ પડી જાય
પરમાત્માની કૃપાજ પામવા જીવનમાં,શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
મળે પવિત્રકૃપા ભગવાનની માનવદેહને,જે પવિત્રજીવન આપી જાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
જીવને ગતજન્મના થયેલકર્મથી,જે જીવને આવન જાવનથી સમજાય
અનેકદેહથી દુર રાખી માનવદેહ મળે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
કર્મનીરાહમળે માનવદેહને પ્રભુકૃપાએ,જેસરળરાહ જીવનમાં મળીજાય
જીવનેસંબંધ અવનીપર કર્મનો,શ્રધ્ધાથી પ્રભુભક્તિએ મુક્તિ મેળવાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
===========================================================
No comments yet.