August 1st 2021

માતાનો અદભુતપ્રેમ

**મહિષાસુર-વધ બાદ મળ્યુ હતું માતાને 'દુર્ગા' નામ, આવો જાણીએ દેવી સાથે જોડાયેલા આવા જ 10 રોચક તથ્યો | મહિષાસુર-વધ બાદ મળ્યુ હતું માતાને 'દુર્ગા ...** 
.         .માતાનો અદભુતપ્રેમ

તાઃ૧/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને પવિત્રદુર્ગા માતાને,સેવાપુંજા સંગે ધુપદીપથી વંદન કરાય
માતાનો અદભુતપ્રેમ મળે જીવનમાં,જે કૃપાથી પરમ સુખ આપી જાય
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
પવિત્રકૃપાળુ માતાછે જે નવરાત્રીમાં,નવમાતાના સ્વરૂપે દર્શન દઈ જાય
ભારતની ભુમીને પવિત્રકરવા પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ આવી જાય
પવિત્રપ્રેમ મળે દુનીયામાં ભક્તોને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજન કરાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં માતાનો પવિત્રપ્રેમ મળી જાય
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને નિખાલસ ભાવનાથી વંદન કરી,ધરમાં માતાની પુંજા કરાય
પ્રેમમળે માતાનો જીવનમાં શ્રધ્ધાથી પુંજનકરતા,પવિત્રરાહની જ્યોતપ્રગટે
જીવનમાં ના આશા કે અપેક્ષા રહે,એજ માતાની અદભુતકૃપાજ કહેવાય
પુજ્ય માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,સ્મરણ કરીને વંદનથાય 
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
############################################################

	
« Previous Page