September 1st 2021
**
**
. .પાર્વતી પતિદેવ
તાઃ૧/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમાળ સંગે પરમકૃપાળુ ભગવાન,એ પાર્વતી પતિ મહાદેવ કહેવાય
એભોલેનાથ સંગે શંકરભગવાનથી પુંજાય,સાથે ૐ નમઃ શિવાય બોલાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણમાસમાં,ઘરમાં પુંજાકરી શિવલીંગપર દુધ અર્ચાય
ભોલેનાથ સાથે પાર્વતી માતાને સવારસાંજ,ધુપદીપકરીને આરતીય કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જે મળેલદેહનેજ સુખઆપી જાય
શ્રધ્ધાભાવનાથી સમયે પુંજા કરતા,દેહ પર દેવ દેવીઓની કૃપા થઈ જાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં દેવદેવીઓને,ધુપદીપ કરીને પુંજન કરાય
ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
પરમ શક્તિશાળી શંકરભગવાન છે,જે હિમાલયથી ગંગાનદીને વહાવીજાય
એ ભગવાનનો પવિત્ર જીવ છે,એ ભારતની ભુમીને પવિત્રકરવાપધારીજાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
###############################################################
No comments yet.