September 3rd 2021
**
**
. .પવિત્ર સરળજીવન
તાઃ૩/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
સમયની સાથે ચાલતા મળેલ દેહને,સરળ જીવનની પવિત્રરાહ મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
જીવને ગતજન્મના મળેલદેહના કર્મનોસંબંધ,એ જીવનેજન્મમરણ દઇ જાય
હિંદુ ધર્મની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલદેહને પાવનરાહેજ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરતા,ભગવાનની પવિત્રકૃપા દેહને મળી જાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મ લીધા,જે ભુમીને પવિત્ર કરી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
ભગવાનના અનેકદેહની પુંજાકરાય,પવિત્ર શક્તિશાળી શંકરભગવાન કહેવાય
શંકરભગવાનને ભોલેનાથ સંગે મહાદેવ કહેવાય,પત્નિ માતા પાર્વતી કહેવાય
શ્રધ્ધારાખીને ભોલેનાથની પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્રથી તેમનેવંદન થાય
શ્રાવણ માસની પવિત્રકૃપા મળે માનવદેહને,જે પરમાત્માની પવિત્રકૃપાકહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
###############################################################
No comments yet.