September 3rd 2021
. .પવિત્ર કૃપાનીકેડી
તાઃ૩/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં મળેલ માનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
પાવનકૃપા મળે ભગવાનની મળેલદેહને,જ્યાં ધુપદીપથી ભક્તિ થાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
મળેલદેહપર ભોલેનાથની કૃપામળે,જ્યાં શિવલીંગપર દુધઅર્ચના કરાય
ૐ નમઃશિવાય મંત્રનો જાપ કરતા,સંગે માતા પાર્વતીનીકૃપા મેળવાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતમાં જન્મી ભુમીપવિત્ર કરીજાય
હિમાલયની પુત્રીપાર્વતીનો પ્રેમમલ્યો,જે ભોલેનથની જીવનસંગીની થાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
હિંદુધર્મના પવિત્ર શ્રાવણ માસમાં,શ્રી શંકરપાર્વતીની ઘરમાં પુંજા કરાય
પવિત્ર શ્રધ્ધાથી પુંજન કરતા,મળેલ માનવદેહપર ભગવાનની કૃપા થાય
જીવનમાં નાકોઇઆશા કે અપેક્ષા અડે,જ્યાં પ્રભુનીકૃપાનો અનુભવથાય
જીવને મળેધમાનવદેહ પર પ્રભુનીકૃપા થતા,જીવનેઅંતે મુક્તિમળી જાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
#############################################################
No comments yet.