September 6th 2021
. .સરળ જીવનનો સંગાથ
તાઃ૬/૯/૨૦૨૧ પ્રદીપ ભહ્મભટ્ટ
પવિત્રકૃપા છે પરમાત્માની જગતપર,જે મળેલદેહને અનુભવે દેખાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહને સમયસાથે લઈ જાય
....કુદરતની આ પવિત્રરાહે ચાલવા,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય.
પરમાત્માનો પ્રેમમળે એકૃપા કહેવાય,જીવને મળેલદેહને સમયેસમજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતથી પ્રસરી ધરતી પવિત્ર કરીજાય
ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી,જન્મલઈને પધાર્યા એકૃપા કહેવાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહજ મળે,જે ગતજન્મના કર્મથી બચાવીજાય
....કુદરતની આ પવિત્રરાહે ચાલવા,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય.
પરમકૃપા પરમાત્મા અનેકદેહથી જન્મથી લઈ,દેહ પર કૃપાજ કરી જાય
શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા કરતા,જીવને મળેલદેહને પવિત્રરાહ મળીજાય
ના કોઇજ અપેક્ષારહે કે નાકોઇ તકલીફ અડી જાય,એજ કૃપા કહેવાય
પવિત્ર શ્રાવણ માસની કૃપાથતા,આજે શ્રાવણમાસની અમાસ મળીજાય
....કુદરતની આ પવિત્રરાહે ચાલવા,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય.
###########################################################
No comments yet.