September 8th 2021
**
**
. .લાગણી ના માગણી
તાઃ૮/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માની પાવનકૃપા થાય
સરળ જીવનની રાહમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીનેજ ભક્તિ કરાય
....જન્મમરણનો સંબંધ રહે છે જીવને,એ દેહના થઈ રહેલ કર્મથીજ મળી જાય.
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
જગતપર જીવને આગમનવિદાય દેહથીમળે,જે માનવદેહ એકૃપા કહેવાય
સમયને ના પકડાય કોઇથી જગતમાં,પ્રભુકૃપાએ સમયને સમજીને ચલાય
માનવજીવનમાં લાગણી એકૃપા કહેવાય,નાકોઇ માગણીની અપેક્ષારખાય
....જન્મમરણનો સંબંધ રહે છે જીવને,એ દેહના થઈ રહેલ કર્મથીજ મળી જાય.
અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે મળેલદેહને સમયનીસાથે લઈજાય
જીવનમાં લાગણી એ નિખાલસ પ્રેમથીજ અપાય,ના માગણી કોઇ રખાય
સરળજીવનની કૃપામળે પરમાત્માની,જ્યાં શ્રધ્ધાભાવનાથી પવિત્રપુંજા થાય
એ માનવદેહના જીવનમાં કૃપાથાય,જીવનમાં નાપવિત્રરાહની માગણી થાય
....જન્મમરણનો સંબંધ રહે છે જીવને,એ દેહના થઈ રહેલ કર્મથીજ મળી જાય.
##############################################################
No comments yet.