September 13th 2021
++
++
. .જય શિવશંકર
તાઃ૧૩/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના એ વ્હાલા પતિદેવ છે,જે હિંદુધર્મમાં ભોલેભંડારીય કહેવાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધો છે,એ ભક્તોના વ્હાલા શંકરભગવાન કહેવાય
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
હિંદુધર્મમાં અજબ શક્તિશાળી ભગવાન છે,સોમવારે દુધ અર્ચના કરી પુંજાય
ભારતની ધરતીને પવિત્રકરવા ગંગાનદીને,એજટાથી હિમાલયપર વહાવી જાય
જગતમાં પવિત્રદેશ ભારતછે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવી જાય
એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાનને,ૐ નમઃ શિવાયથી ઘરમાંય પુંજા કરાય
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
પરમપવિત્ર ભગવાન છે હિંદુધર્મમાં,જેમની કૃપાએ માતાપાર્વતીનીકૃપા મેળવાય
પવિત્રકૃપાળુ પાર્વતીમાતાછે જેમનીકૃપાએ,ભાગ્યવિધાતા શ્રીગણેશ સંતાન થાય
શ્રી કાર્તિકેય અને દીકરી અશોલસુદરી,જન્મલઇ ભારતની ધરતીપર આવીજાય
એજ ભક્તોનીશ્રધ્ધાથી થઈરહેલ ભક્તિથી,આશિર્વાદથી મળૅલ જન્મસફળથાય
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
####################################################################
No comments yet.