September 16th 2021
**
**
. .પાથરીથી પધારો
તાઃ૧૬/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માની કૃપાએ દેહ લીધો,પાથરી ગામમાં એ સાંઇ કહેવાય
માનવદેહને ધર્મકર્મની જ્યોત પ્રગટાવવા,શ્રીભોલેનાથની પાવનકૃપા થાય
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
જગતમાં માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,નાકોઇ આશાઅપેક્ષા રખાય
પવિત્રરાહે આંગળીચીંધવા પાથરી ગામથી,શેરડીગામમાં આવી જીવીજાય
સમય મળતા પ્રભુએ પ્રેરણાકરી,જ્યાં દ્વારકામાઈની પવિત્રકૃપા મળીજાય
હિંદુમુસ્લીમ ધર્મને પવિત્ર કરવા શેરડીમાં.શ્રધ્ધાસબુરી લઈને પધારી જાય
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
પ્રભુની પાવનકૃપા થઈ પવિત્રધરતીપર,ભારતદેશને પવિત્રકરવા જન્મીજાય
અનેક પવિત્રદેહ લીધા ભગવાને,મળેલદેહને નાકોઇજ ધર્મકર્મની જરૂરપડે
માનવદેહને પવિત્ર જીવન જીવવા પ્રેરણા કરવા,સાંઇબાબા જન્મલઈ જાય
સાંઇબાબાને ૐ શ્રી સાંઇનાથાય નમઃથી,પુંજા કરી ધુપદીપથી વંદન કરાય
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
###############################################################
No comments yet.