September 20th 2021
**
**
. .મળેલ સમય
તાઃ૨૦/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને જીવનમાં,પવિત્ર સમયનોસંગાથ મળી જાય
પવિત્ર નિખાલસરાહે જીવન જીવવા,પરમાત્માનો પાવન પ્રેમ મેળવાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
પાવનકૃપા પ્રભુની અવનીપર,જે દેહને સમયની સાથે કર્મથી લઈજાય
માનવદેહને પવિત્ર રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાને સમજીને જીવાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો ભારતમાં,જે પ્રભુની કૃપા કહેવાય
જીવને મળેલમાનવદેહપર પ્રભુની કૃપાથાય,જ્યાં ભગવાનની પુંજા થાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
જગતમાં નાકોઇથી સમયને પકડાય,એ અજબકૃપા પરમાત્માની કહેવાય
સુખદુઃખનો સાથ છે મળેલદેહને,જે જન્મમળતા સમય આવતા મેળવાય
પાવનરાહ મળે જે માનવતાને સ્પર્શી જાય,એ પવિત્રરાહે દેહને લઈજાય
મળેલદેહને ઉંમરનોસંગાથ છે નાકોઇથી દુરરહેવાય.ત્યાં સમયને સમજાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
#############################################################
No comments yet.