October 22nd 2021
###
###
.ભજનથી પ્રગટે જ્યોત
તાઃ૨૨/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો દેહને,જે માનવદેહને પાવનરાહ આપી જાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,એ શ્રધ્ધાભાવનાથી ભક્તિએ મેલવાય
....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ છે,જગતમાં નાકોઇ જીવથી છટકાય
માનવદેહ મળે જીવને એકૃપાપ્રભુની,જીવનમાં પાવનરાહ મેળવીને જીવાય
જીવનમાં શ્રધ્ધાની રાહમળે દેહને,જે હિંદુ ધર્મમાંજ પ્રભુના દર્શન થઈજાય
ભારતદેશની ધરતીને પવિત્ર કરી પ્રભુએ,જ્યાં અનેકદેહથી જન્મ લઇ જાય
....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય.
પરમાત્મા અનેક સ્વરૂપથી જન્મ લઈ,જીવના દેહને પવિત્રરાહ આપીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી ભજન કરી,પ્રભુને પ્રાર્થના કરીને વંદન કરાય
મળેલ માનવદેહથી શ્રધ્ધા ભક્તિ કરતાજ,પવિત્ર પ્રેમની જ્યોત પ્રગટી જાય
જગતમાં પરમાત્માની પવિત્ર કૃપા છે,જે જીવને જન્મમરણથી દુર રાખીજાય
....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય.
****************************************************************
, .ભજનથી પ્રગટે જ્યોત તાઃ૨૨/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રપ્રેમ મળે પરમાત્માનો દેહને,જે માનવદેહને પાવનરાહ આપી જાય કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,એ શ્રધ્ધાભાવનાથી ભક્તિએ મેલવાય ....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય. જીવને અવનીપર અનેકદેહનો સંબંધ છે,જગતમાં નાકોઇ જીવથી છટકાય માનવદેહ મળે જીવને એકૃપાપ્રભુની,જીવનમાં પાવનરાહ મેળવીને જીવાય જીવનમાં શ્રધ્ધાની રાહમળે દેહને,જે હિંદુ ધર્મમાંજ પ્રભુના દર્શન થઈજાય ભારતદેશની ધરતીને પવિત્ર કરી પ્રભુએ,જ્યાં અનેકદેહથી જન્મ લઇ જાય ....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય. પરમાત્મા અનેક સ્વરૂપથી જન્મ લઈ,જીવના દેહને પવિત્રરાહ આપીજાય શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી ભજન કરી,પ્રભુને પ્રાર્થના કરીને વંદન કરાય મળેલ માનવદેહથી શ્રધ્ધા ભક્તિ કરતાજ,પવિત્ર પ્રેમની જ્યોત પ્રગટી જાય જગતમાં પરમાત્માની પવિત્ર કૃપા છે,જે જીવને જન્મમરણથી દુર રાખીજાય ....ંમળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે થઈ ગયેલ કર્મથી મળતો જાય. ****************************************************************
No comments yet.