કાયાને મળે માયા
. .કાયાને મળે માયા તાઃ૩૧/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ સમયની કેડી મળે ધરતીપર મળેલદેહને,જે માનવદેહને અનુભવ આપી જાય કુદરતની આ અદભુતલીલા જગતપર,એ કળીયુગનીરાહે માનવી ચાલતો જાય .....જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇ માનવીથી જીવનમાં છટકાય. પવિત્ર પરમાત્માના દેહની કૃપાથી જીવાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય મળેલ માનવદેહપર પ્રભુનીકૃપાનો અનુભવથાય,જે જીવને સદમાર્ગે લઈ જાય અવનીપર મળેલદેહની કાયાને,જીવનમાં ના માયાઅડે કે અપેક્ષા અડી જાય કળીયુગમાં નાકોઇજ દેહથી દુર રહેવાય,ત્યાં સમયને સમજીને જીવન જીવાય .....જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇ માનવીથી જીવનમાં છટકાય. જીવને અનેકદેહનોસંબંધ જેદેહમળતા દેખાય,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય અવનીપર દેહમળે જીવનુ આગમનથાય,જે જીવનાગતજન્મના કર્મથી મેળવાય શ્રધ્ધાથી ઘરમાંધુપદીપથી પ્રભુની ભક્તિકરતા,જીવનમા પ્રભુનીકૃપા મળતીજાય નામોહ માયા કે અપેક્ષા મળેલ કાયાને અડે,એ પરમાત્માની પાવનકૃપા થાય .....જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇ માનવીથી જીવનમાં છટકાય. ################################################################