November 8th 2021
##
##
. .કૃપાળુ શ્રી ભોલેનાથ
તાઃ૮/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પરમાત્મા,જે ભારતદેશમાં અનેકજન્મ લઈજાય
જીવનેમળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....શ્રી ભોલેનાથ એપવિત્ર પરમાત્માનો દેહ છે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
ભારતની ભુમી પર પવિત્ર ગંગાનદીને,જટાથી હિમાલયથી વહાવી જાય
પરમાત્મા અનેકદેહથી જન્મ લઈને,ભારતદેહમાં હિંદુધર્મને પ્રસરાવી જાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે જીવને મળેલ માનવદેહથી પુંજાથાય
શ્રધ્ધાભાવનાથી ઘરમાં ધુપદીપકરી,પ્રભુનાદેહને આરતી કરીને પુંજા કરાય
.....શ્રી ભોલેનાથ એપવિત્ર પરમાત્માનો દેહ છે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
શંકરભગવાનના શિંવલીંગપર દુધઅર્ચના કરી,શ્રધ્ધાથી પુંજાકરી વંદનથાય
પવિત્રકૃપાળુ પરમાત્માછે હિંદુધર્મમાં,જેમને બમબમભોલે મહાદેવ કહેવાય
માતા પાર્વતીના એપતિદેવ છે,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના પિતાથાય
શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાકરી.શંકર ભગવાનના મંદીરમાં જઈને વંદનકરાય
.....શ્રી ભોલેનાથ એપવિત્ર પરમાત્માનો દેહ છે,જે ૐ નમઃ શિવાયથી પુંજાય.
=================================================================
ૐ**ૐ***ૐ***ૐ**ૐ**ૐ**ૐ***ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ***