November 12th 2021

પવિત્રપ્રેમની પકડ

 **કળયુગમાં પહેલીવાર આ 3 રાશિના લોકો પર વરસશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની  અસીમ કૃપા, દૂર થશે તેમના બધાં દુ:ખો**
            .પવિત્રપ્રેમની પકડ

તાઃ૧૨/૧૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયની સાથે ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
મળેલદેહને અવનીપર કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણ દઈજાય 
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
અવનીપરનુ આગમનવિદાય જીવનેમળે.જે ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા છે ભારતદેશપર,જ્યાં અનેકસ્વરૂપે જન્મી જાય
હિંદુધર્મને પ્રભુની કૃપા મળી સમયે,જે પવિત્રધર્મની જ્યોત પ્રગટી જાય
જગતમાં પરમાત્માની પાવનકૃપા,એ હિંદુધર્મને જગતમાં પવિત્ર કરીજાય
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
તાલીપાડીને ભગવાનને પ્રાર્થના કરતા,મળેલ માનવદેહપર કૃપા થઈજાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,મળેલ દેહને પાવનરાહ મળે
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે
એજ પાવનકૃપા ભગવાનની જે હિંદુધર્મથી,મળેલદેહને સુખ આપીજાય
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
=============================================================

    

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment