November 17th 2021
. .પ્રેમથી દોડીઆવો
તાઃ૧૭/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિખાલસપ્રેમ લઈને આવજો અવનીપર,જે જીવને પવિત્રરાહ આપી જાય
મળે માનવતાનો સંગાથ જીવનમાં,એજ પવિત્રસંતના આશિર્વાદ મેળવાય
.....દોડીને આવજો પ્રભુની પ્રેરણા પકડીને,જે મળેલદેહને આનંદ આપી જાય.
જગતપર જીવનુ આગમન એદેહથી દેખાય,જે જીવને સમયસાથે લઈ જાય
જીવને કૃપાએ માનવદેહ મળે અવનીપર,એ માબાપનો પવિત્રપ્રેમ કહેવાય
અવનીપર સમયસંગે જીવને આગમન મળે,જે જીવને સદમાર્ગેજ લઈ જાય
લાગણીમાગણીને દુર રાખતા,માનવદેહને પ્રભુનીકૃપા પવિત્રરાહ આપીજાય
.....દોડીને આવજો પ્રભુની પ્રેરણા પકડીને,જે મળેલદેહને આનંદ આપી જાય.
જીવનમાં અનેકરાહ મળે દેહને,જે કર્મનીરાહે જીવનમાંપકડીને ચાલી જવાય
કુદરતની અનેકલીલા અવનીપર સમયસંગે,સમજતા નિખાલસરાહે પ્રેરી જાય
અનેકદેહની માનવતા પ્રસરે અવનીપર,જે થઈ રહેલ કર્મની કેડીએજ દેખાય
નાકોઇઆશા અપેક્ષાઅડે મળેલમાનવદેહને,એપવિત્રકર્મથી જીવનજીવાડીજાય
.....દોડીને આવજો પ્રભુની પ્રેરણા પકડીને,જે મળેલદેહને આનંદ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
November 16th 2021
****
****
. ભક્તિરાહની પ્રેરણા
યાઃ૧૬/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાથી ભક્તિનીરાહ મળે,જે જીવનમાં પાવનરાહ આપી જાય
માનવદેહને સમયસાથે ચાલવા,સંત જલાસાંઇના આશિર્વાદ મળીજાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે પાવનરાહેજીવતા દેહને મળીજાય.
જીવને મળેલ માનવદેહ એ ગતજન્મના,મળેલદેહના કર્મથી મળી જાય
નાકોઇ જીવથી કેનાકોઇ માનવદેહથી,જગતમાં કોઇથી દુરરહી જીવાય
અવનીપરનુ આગમન એ પરમાત્માની કૃપા,જે સમય સાથે લઈને જાય
મળેલ માનવદેહ એ જીવપર પ્રભુનીકૃપા,જે પવિત્રકર્મનીરાહ આપીજાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે પાવનરાહે જીવતા દેહને મળીજાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણા મળે,એ અનેકરાહે જાગતો રાખીજાય
થયેલકર્મ દેહને પાવનરાહે લઈ જાય,જ્યાં પવિત્ર ભાવનાથી ભક્તિ કરાય
આંગણે આવીને પવિત્રકૃપા મળે,જે મળેલદેહપર ભગવાનનીકૃપા કહેવાય
જીવનમાં નાકોઇઆશા કે મોહમાયા અડે,એ પવિત્રજીનની રાહે મેળવાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે પાવનરાહેજીવતા દેહને મળીજાય.
##############################################################
November 15th 2021
**
**
. પવિત્ર સમજણ
તાઃ૧૫/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને જીવનમાં અનેકરાહ મળે,જે સમયની સમજણે લઈ જાય
જીવનમાં અનેકરાહ મળે સમયે,નાકોઇજ દેહથી જીવનમાં કદીદુર રહેવાય
....અદભુતકૃપા પરમાત્માની છે,જે ભારતદેશને પવિત્ર કરવા દેહથી જન્મ લઈ જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો,જેમાં શ્રધ્ધાથી પ્રભુનાદેહની પાવનપુંજા કરાય
હિંદુધર્મમાં મળેલ માનવદેહથી,નાઆશા કે કોઇઅપેક્ષા જીવનમાં કદીરખાય
માનવદેહના જીવને ગતજન્મે મળેલદેહથી,થયેલકર્મનોસંબંધ જીવને મળીજાય
એ કુદરતની પવિત્રકૃપા જગતપર થાય છે,જે જીવને જન્મમરણ આપી જાય
....અદભુતકૃપા પરમાત્માની છે,જે ભારતદેશને પવિત્ર કરવા દેહથી જન્મ લઈ જાય.
અવનીપર જીવનુઆગમન કર્મનાસંબંધે,પ્રાણીપશુજાનવરપક્ષીથી આવી જવાય
માનવદેહ મળેજીવને જે પ્રભુનીકૃપા કહેવાય,જે જીવનમાં કર્મનીકેડીથી દેખાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતથી થયો,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
જીવને મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જે જીવને જન્મમરણથી છોડીજાય
....અદભુતકૃપા પરમાત્માની છે,જે ભારતદેશને પવિત્ર કરવા દેહથી જન્મ લઈ જાય.
==================================================================
November 15th 2021
**
**
. મળેલ સમયની સમજ
તાઃ૧૫/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને અનુભવ થાય
જીવને જન્મ મળતા જીવનમાં,કર્મની કેડી મળે જે જીવનમાં કરાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
કુદરતની આ પવિત્રલીલા છે જગતપર,જીવને જન્મમળતા સમજાય
સમયને સમજી ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ તકલીફ થાય
પવિત્રરાહે જીવન જીવવા હિંદુધર્મમાં,પ્રભુએ લીધેલદેહની પુંજાકરાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની સેવાકરતા,મળેલદેહપર પાવનકૃપાથાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
જગતમાં પ્રભુની કૃપાએ પવિત્ર હિંદુધર્મ છે,જે જીવના દેહનેસમજાય
ઘરમાં ધુપદીપ કરી પરમાત્માની આરતી કરતા,પવિત્રકૃપા મેળવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ સમયે જન્મમરણ આપી જાય
સમય સમજીનેચાલતા પાવનકૃપામળે,એ આવનજાવનથી બચાવીજાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
##############################################################
November 14th 2021
. .પવિત્રકૃપા પ્રેમની
તાઃ૧૪/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા સરસ્વતીમાતાની ંમાનવદેહપર,જે પકડેલ કલમની કેડીથી દેખાય
અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,એ સમયનીસાથે દેહને સંકેત આપી જાય
......પવિત્ર કલમનીકેડી મળે મળેલ માનવદેહને,જે આશાઅપેક્ષા દુર રાખી જાય.
જીવને માનવદેહમળે જે સમયસાથે,ગતજન્મના દેહથી થયેલકર્મથી મળી જાય
જગતમાં પ્રેમની અનેકરાહમળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી થાય
જીવનમાં કર્મની રાહ મળે મળેલદેહને,એ અનેકરીતે દેહને પ્રેમ મળતોજ જાય
પવિત્રપ્રેમ એ માતાની કૃપાથી થયેલ,જે કલમથી લખાયેલ રચના વંચાઈ જાય
......પવિત્ર કલમનીકેડી મળે મળેલ માનવદેહને,જે આશાઅપેક્ષા દુર રાખી જાય.
પ્રથમ પવિત્રપ્રેમ મળે કલમપ્રેમીઓનો,જે માનવદેહની થયેલરચના વંચાઈ જાય
પવિત્રપ્રેમની રાહમળે પરિવારથી,જ્યાં જીવનસાથીસંગે જન્મેલસંતાનનો મેળવાય
નિખાલસપ્રેમ એ પવિત્રછે જીવનમાં,જે જીવનમાં નાકોઇ મોહમાયા અડી જાય
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પુંજાય કરાય
......પવિત્ર કલમનીકેડી મળે મળેલ માનવદેહને,જે આશાઅપેક્ષા દુર રાખી જાય.
=================================================================
November 12th 2021
. મળે નિખાલસ પ્રેમ
તાઃ૧૨/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
અવનીપર જીવનુ આગમન થાય,એ જીવનેમળેલ દેહથી ધરતીપર દેખાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
કલમની પવિત્રરાહ જીવનમાં મળે,જે કલમપ્રેમીઓના પ્રેમથી મળતી જાય
ભારતની ભુમીપર પરમાત્મા અનેકદેહથી,જન્મલઈ ધરતી પાવન કરી જાય
માનવદેહને પેરણામળે જીવનમાં,જ્યાં કલમનીપ્રેરીત માતાની કૃપામેળવાય
હિંદુધર્મમાં કલમપ્રેમી માતા સરસ્વતી છે,જે પ્રેમીઓને પ્રેરણા આપી જાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
અદભુતકૃપાળુ માતા સરસ્વતી છે,જે અનેકપવિત્ર પ્રેરણાથી ખુશ કરીજાય
કલમની પાવનરાહથી રચનાઓ થતા,પ્રેમીઓનો નિખાલસપ્રેમ મળતોજાય
પેરણા મળે કલમપ્રેમીઓને હ્યુસ્ટનમાં,જે અનેક રચનાઓથી પ્રેમ મેળવાય
હિંદુધર્મનીપવિત્રરાહ ભારતમાંલીધેલ,પરમાત્માના જન્મથી જગતમાંપ્રસરીજાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
###############################################################
November 12th 2021
**
**
.પવિત્રપ્રેમની પકડ
તાઃ૧૨/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
મળેલદેહને અવનીપર કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણ દઈજાય
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
અવનીપરનુ આગમનવિદાય જીવનેમળે.જે ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા છે ભારતદેશપર,જ્યાં અનેકસ્વરૂપે જન્મી જાય
હિંદુધર્મને પ્રભુની કૃપા મળી સમયે,જે પવિત્રધર્મની જ્યોત પ્રગટી જાય
જગતમાં પરમાત્માની પાવનકૃપા,એ હિંદુધર્મને જગતમાં પવિત્ર કરીજાય
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
તાલીપાડીને ભગવાનને પ્રાર્થના કરતા,મળેલ માનવદેહપર કૃપા થઈજાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,મળેલ દેહને પાવનરાહ મળે
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે
એજ પાવનકૃપા ભગવાનની જે હિંદુધર્મથી,મળેલદેહને સુખ આપીજાય
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
=============================================================
November 11th 2021
+++
+++
. .પવિત્ર સંતની કૃપા
તાઃ૧૧/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને હિંદુધર્મમાં,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાથી મળીજાય
પવિત્રભુમી ભારતદેશની છે જ્યાં ભગવાન,અનેક દેહથી જન્મલઈને પધારી જાય
.....એ જીવનેમળેલ માનવદેહને,હિંદુધર્મની પવિત્રકૃપાએ જન્મમરણથી મુક્તિ મેળવાય.
જગતમાં પવિત્રધરતી ભારતની પ્રભુએકરી,જે મળલદેહને પવિત્રભક્તિ આપીજાય
જીવને સંબંધ ગતજન્મના દેહથી થયેલ કર્મનો,જે જીવનુ જન્મથી આગમન થાય
ધરતીપર અનેક દેહનો સંબંધ જીવને,જગતમાં ના કોઇજ જીવથી કદીય છટકાય
જીવને જન્મમળતા દેહદેખાય,જે પ્રાણીપશુજાનવરપક્ષી સંગે મનુષ્યનોદેહ કહેવાય
.....એ જીવનેમળેલ માનવદેહને,હિંદુધર્મની પવિત્રકૃપાએ જન્મમરણથી મુક્તિ મેળવાય.
પવિત્રદેહથી પરમાત્માઆવ્યા ધરતીપર,જેમને ભગવાનસંગે પવિત્રસંતથી ઓળખાય
જીવને માનવદેહ મળ્યો વિરપુરમાં,જે પ્રધાન ઠકકરના સંતાન શ્રી જલારામ કહેવાય
મળેલદેહને પવિત્રકરવા જીવનમાં,ભુખ્યાને ભોજનઆપીને કૃપાએ સંતથી ઓળખાય
મળેલદેહની પહેચાન સંતસાંઇબાબાએ કરાવી,શ્રધ્ધાસબુરીથી હિંદુમુસ્લીમ એક થાય
.....એ જીવનેમળેલ માનવદેહને,હિંદુધર્મની પવિત્રકૃપાએ જન્મમરણથી મુક્તિ મેળવાય.
#####################################################################
November 10th 2021
****
***
. .જય શ્રી જલારામ
(હેપ્પી બર્થ ડે)
તાઃ૧૦/૧૧/૨૦૨૧ (કારતક સુદ ૭) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં વિરપુરગામમાં ઠક્કર પરિવારમાં,માતારાજબાઈના એ સંતાન કહેવાય
પ્રભુની કૃપા મળી પિતા પ્રધાન ઠક્કરને,કારતકસુદ સાતમે જલારામ જન્મી જાય
......પવિત્રસંત હિંદુધર્મમાં થયા,જે નિખાલસ ભાવનાથી ભુખ્યાને ભોજન આપી જાય.
જન્મ મળેલદેહના જીવને પાવનરાહ મળે,જ્યા માબાપની પાવનકૃપા મળી જાય
જીવને મળેલદેહનો સંબંધ અવનીપર,પવિત્ર પરમાત્માની કૃપા સત્કર્મ કરાવીજાય
સમયની સાથે ચાલતા પરિવારમાં,કારતક સુદ સાતમે પવિત્રજીવને દેહમળીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા મળી પરમાત્માની,જે જીવનમાં સંત જલારામથી ઓળખાય
......પવિત્રસંત હિંદુધર્મમાં થયા,જે નિખાલસ ભાવનાથી ભુખ્યાને ભોજન આપી જાય.
સંત જલારામની કૃપામળે જીવનમાં મને,જે પવિત્રરાહે ભક્તિથી જીવનજીવાડી જાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જલારામની,જીવનમાં ના કોઇ આશા અપેક્ષા અડી જાય
મોહમાયાનો સંબંધ નારહે જીવનમાં,જ્યાં વિરબાઈમાતાની પવિત્ર કૃપાજ મળી જાય
જલારામ બાપાને જન્મદીવસે હેપ્પી બર્થડે કહી,ઘરનામંદીરમાં ધુપદીપથી પુંજા કરાય
......પવિત્રસંત હિંદુધર્મમાં થયા,જે નિખાલસ ભાવનાથી ભુખ્યાને ભોજન આપી જાય.
#######################################################################
November 9th 2021
. .જય શ્રી સ્વામીનારાયણ
તાઃ૯/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તો,સાથે પ્રેમથી ભજન પણ ગાઈ જાય
ભગવાન શ્રીસ્વામીનારાયણની કૃપાકહેવાય,જ્યાં નવુમંદીર પ્રેમથી થાય
.....વડતાલ મંદીરના આચાર્યની કૃપા,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીર થાય.
પવિત્ર પ્રેમ મળ્યો ભક્તોને પ્રભુનો,જ્યાં શ્રી મદનમોહનભાઈ મળી જાય
ભક્તોને ભજનનો સાથમળે સમયે,જ્યાં શ્રધ્ધાથી ભજનભક્તિ કરાવીજાય
ભગવાનની પવિત્રકૃપાથી બહેનોઆવી,ભજનસાથે તાલીપાડી આરતીગાય
ભક્તોની પવિત્રશ્રધ્ધાએ પ્રભુનીકૃપા થાય,એ ભક્તોના આગમનથી દેખાય
.....વડતાલ મંદીરના આચાર્યની કૃપા,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીર થાય.
શ્રી સ્વામીનારાયણ ભગવાનની આરતી કરતા,ભક્તોપર પવિત્ર કૃપા થાય
એજ પવિત્રરાહ મળે હ્યુસ્ટનમાં ભક્તોને,જે વડતાલધામનુ મંદીર કરી જાય
ભક્તોને પવિત્રપ્રેરણા મળી,કેવડતાલથી આચાર્યઆવી આશિર્વાદઆપીજાય
સ્વામીનારાયણ એ પવિત્ર હિંદુધર્મ છે,જે મળેલદેહના જીવપર કૃપાકરીજાય
.....વડતાલ મંદીરના આચાર્યની કૃપા,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીર થાય.
##############################################################