મળી માતાની કૃપા
. મળી માતાની કૃપા તાઃ૧/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનમાં પવિત્રરાહમળે માનવદેહને.જ્યાં શ્રધ્ધાથી વિષ્ણુભગવાનને પુંજાય વ્હાલા લક્ષ્મીમાતાની કૃપા મળી જાય,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય ....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય. અદભુતકૃપાળુ પરમાત્માનો એદેહ છે,જે ભારતદેશમાં જન્મલઈ બચાવીજાય લક્ષ્મીમાતાનો પ્રેમ મળે મળેલદેહને જીવનમાં,ના કોઇજ તકલીફ અડી જાય પ્રભુએ પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,એ વિષ્ણુ ભગવાનથી ઓળખાય હિંદુધર્મમાં એ માતા લક્ષ્મીના પતિદેવ છે,એ પ્રદીપને પવિત્રપ્રેમ આપીજાય ....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય. મળેલ જીવનમાં પ્રભાતે ૐ મહાલલક્ષ્મી નમો નમઃથી,માતાની પુંજાય કરાય કૃપાથી પ્રેમમળે માનવદેહને જીવનમાં,એ નાકોઇ આશા કેઅપેક્ષા અડી જાય મોહમાયાને દુર રાખીને શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ કરીને દેવદેવીની પુંજા કરાય પ્રભુએ લીધેલદેહની શ્રધ્ધા રાખતા,મળેલદેહના જીવનમાં ભક્તિરાહ મળીજાય ....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય. ##################################################################