December 9th 2021
. સંત જલા સાંઇ
તાઃ૯/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર હિંદુધર્મમાં પ્રભુનીકૃપાએ,મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિ કરાય
ધુપદીપ કરીને ઘરમાં પરમાત્માની પુંજા કરતા,જીવને પવિત્રરાહ મળી જાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
ભારતમાં હિંદુધર્મમાં પવિત્રસંત જન્મી જાય,જે હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
માનવદેહને વિરપુરના જલારામે પ્રેરણા કરી,કે ભુખ્યાને ભોજન આપી જાવ
નાકોઇજ અપેક્ષા રાખીને ભુખ્યાને જમાડી જતા,પ્રભુની કૃપાય મળતી જાય
જીવને મળેલદેહની અવનીપર જ્યોત પ્રગટી,જે સંત જલારામથી ઓળખાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
પવિત્રસંત શ્રીસાંઇએ પાર્થીવગામમાં જન્મલીધો,સમયેતેશેરડીમાં આવીને રહ્યા
નિરાધાર વ્યક્તિને દ્વારકામાઈએ સાથ આપ્યો,જે સંત સાંઇબાબા થઈ જાય
જગતમાં મળેલદેહને નાતજાતથી દુર રાખવા,શ્રધ્ધા અને સબુરીથી પ્રેરી જાય
સાંઈબાબાએ પ્રેરણાકરી માનવદેહને,જે મળેલદેહને નાઆશાઅપેક્ષા અડીજાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
###################################################################