December 22nd 2021
***
***
. .પવિત્ર માતાનીકૃપા
તાઃ૨૨/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રગટૅ,એ પરમાત્માની પવિત્ર કૃપાજ કહેવાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે ઉજવળ જીવન આપીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
અનેક પવિત્ર દેહથી પરમાત્મા જન્મી જાય,જે માનવદેહને જીવાડી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ઘરમાં પ્રભુની પુંજા કરીને,ધુપદીપથી વંદન કરાય
લક્ષ્મીમાતાની શ્રધ્ધાથી ભક્તિકરતા,પવિત્રકૃપાથી જીવનમાં સુખમળીજાય
સંગે શ્રીવિષ્ણુ ભગવાનની કૃપા મળે,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
પરમાત્મા ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય,જે ધરતીને પવિત્ર કરી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ જીવને જન્મમરણ આપી જાય
પવિત્રકૃપાછે લક્ષ્મીમાતાની માનવદેહપર,જે પવિત્રભક્તિથી દેહનેમળીજાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ થયો,જેશ્રધ્ધાથી પુંજાએ દેહને સમજાઈજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
###############################################################
No comments yet.