December 26th 2021
****
****
. મળેલદેહથી જાગતોરહેજે
તાઃ૨૨/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયસમજીને ચાલતા મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મ કરાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રહે,સાથે ના કોઇજ આશા કદીય રખાય
....એ ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં અદભુતકૃપા પરમાત્માની,જે હિંદુધર્મમાં પવિત્રરાહ અપીજાય
પવિત્ર ભારતદેશને કર્યો અવનીપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવવા,ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનને ધુપદીપ કરી,આરતી કરીનેજ પ્રભુને પુંજાય
....એ ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
મળેલમાનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,એ સમયસાથે ચાલતા મેળવાય
જીવનમાં દેહને કર્મનીરાહ મળે,જે મળેલદેહને શ્રધ્ધાથીભક્તિકરાવીજાય
અવનીપર જીવનુ આગમન એપ્રભુનીકૃપા,જે દેહને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાઅને ભક્તિથતા,જીવથી જન્મમરણથી છુટાય
....એ ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
##############################################################
No comments yet.