December 24th 2021
. .પવિત્રકૃપાની કલમ
તાઃ૨૪/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર માતાસરસ્વતીની કૃપાથી,હ્યુસ્ટનમાં પવિત્રકલમપ્રેમીઓ આવી જાય
પવિત્રરાહે કલમ પકડીને રચના કરતા,વાંચકોને સમયસંગે આનંદ દઈજાય
....એવા કલમપ્રેમીઓ માતાની કૃપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
સમયનીસાથે ચાલતા અનેક રચનાઓ,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી થઈ જાય
અદભુતકૃપા માતાની જગતપર થઈ,જે કલમની પવિત્ર રાહેજ દેહને દેખાય
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહથી પવિત્રકર્મ થઈ જાય
જીવનમાં અનેકરાહે કર્મ થાય,માતાનીકૃપાએજ કલમની પવિત્રરાહ મેળવાય
....એવા કલમપ્રેમીઓ માતાની કૃપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
અનેકરચનાઓ કલમથી થઈજાય,જે અનેકરાહે દુનીયામાં રચનાઓથી પ્રેરાય
જીવનમાં કલમપ્રેમીઓને નાકોઇજ અપેક્ષારહે,નાકલમને મોહમાયા અડીજાય
પાવનરાહે જીવન જીવતા કલમપ્રેમીઓપર,જીવનમાં માતાની પવિત્રકૃપા થાય
જગતમાં કલમથી થયેલ રચનાઓનેજ,અનેકરાહે લઈ જતા કલાને વંદન કરાય
....એવા કલમપ્રેમીઓ માતાની કપાએ,જગતમાં માનવદેહને આનંદ આપી જાય.
###############################################################
December 23rd 2021
##
##
. પવિત્ર પ્રસંગ
તાઃ૨૩/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
અવનીપરનુ જીવનુ આગમન થાય,જેજીવને ગતજન્મના કર્મથીજ મળીજાય
....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે જન્મ મળતા જીવને અનુભવ થાય.
માનવદેહ મળતાજીવને સમયની સમજણથાય,જે પવિત્રકર્મથી જીવનજીવાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર મળે,એ દેહને પવિત્ર પ્રસંગ મળતા દેખાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જે સમયે માનવદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી દુનીયામાં,જે ભારતને પવિત્રદેશ કરીજાય
....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે જન્મ મળતા જીવને અનુભવ થાય.
દરવર્ષે દુનીયાના દેશોમાં પવિત્રપ્રસંગ ઉજવાય,જે ભગવાનની કૃપા કહેવાય
ભારતમાં પવિત્ર હિંદુતહેવાર ઉજવાય,અમેરીકામાં મેરીક્રીસ્મસથીજ ઉજવાય
જીવનમાં પ્રભુની પવિત્રકૃપામળે,જે મળેલદેહને જીવનમાં પાવનરાહે લઈજાય
પવિત્રતહેવારનેપારખી માનવદેહથી,જીવનમાં શ્રધ્ધાથી અનેકપ્રસંગને ઉજવાય
....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે જન્મ મળતા જીવને અનુભવ થાય.
##############################################################
December 22nd 2021
***
***
. .પવિત્ર માતાનીકૃપા
તાઃ૨૨/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રગટૅ,એ પરમાત્માની પવિત્ર કૃપાજ કહેવાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે ઉજવળ જીવન આપીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
અનેક પવિત્ર દેહથી પરમાત્મા જન્મી જાય,જે માનવદેહને જીવાડી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ઘરમાં પ્રભુની પુંજા કરીને,ધુપદીપથી વંદન કરાય
લક્ષ્મીમાતાની શ્રધ્ધાથી ભક્તિકરતા,પવિત્રકૃપાથી જીવનમાં સુખમળીજાય
સંગે શ્રીવિષ્ણુ ભગવાનની કૃપા મળે,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
પરમાત્મા ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય,જે ધરતીને પવિત્ર કરી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ જીવને જન્મમરણ આપી જાય
પવિત્રકૃપાછે લક્ષ્મીમાતાની માનવદેહપર,જે પવિત્રભક્તિથી દેહનેમળીજાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ થયો,જેશ્રધ્ધાથી પુંજાએ દેહને સમજાઈજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
###############################################################
December 20th 2021
. .પવિત્ર પ્રેમનીકૃપા
તાઃ૨૦/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને સમયે માનવદેહમળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
અનેકદેહથી કર્મનોસંબંધમળે દેહને,એજીવનુ અવનીપર આવનજાવન થાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે સમયની સાથે કૃપાએ જીવન જીવાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મપર થઈ,જે ભારતમાં અનેકદેહથીજન્મીજાય
સોમવારના દીવસે હિંદુધર્મમાં,શંકરભગવાનની ૐનમઃશિવાયથી પુંજાકરાય
પવિત્રપ્રેમની કૃપા શ્રીભોલેનાથની થાય,જે શ્રધ્ધાળુભક્તને સુખઆપી જાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
પવિત્ર માતાપાર્વતીના એ પતિદેવ થયા,જે પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન,પવિત્ર વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પિતા કહેવાય
હિંદુ ધર્મમાં અનેકદેહથી ભારતદેશમાં.પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહ ધરમાં ધુપદીપ કરીને,પ્રભુની પ્રાર્થના કરીને પુંજા કરીજાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
==============================================================
December 20th 2021
. .માતા પાર્વતીપતિ
તાઃ૨૦/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ પવિત્રકૃપાળુ ભગવાન શ્રીમહાદેવ,માતા પાર્વતીના પતિદેવથીય પુંજાય
ૐ નમઃ શિવાયના મંત્રથી ધુપદીપ કરીને,શિવલીંગપર દુધની અર્ચના કરાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
સોમવારને હિંદુધર્મમાં પવિત્ર કર્યો છે,જે શ્રધ્ધાથી ભોલેનાથ પણ કહેવાય
ભક્તિકરતા બમબમભોલે મહાદેવથી પુંજાય,સંગે માતાપાર્વતીની કૃપા થાય
હિંદુધર્મમાં પવિત્રગંગાનદી જટાથી વહાવીજાય,જે જીવને મુક્તિઆપી જાય
રાજાહિમાલયની વ્હાલીપુત્રી પાર્વતી છે,એ શંકરભગવાનની પત્નિથઈ જાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
ભારતની ધરતીને ભગવાનેજ પવિત્રકરીછે,જે અનેકદેહથી પ્રભુજન્મ લઈજાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો પરમાત્માએ,એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય
પરમાત્માની કૃપા જે જીવને અવનીપર,માનવદેહ મળતા પવિત્રકર્મથીજીવાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે જીવને અંતે મુક્તિઆપીજાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
પાર્વતીમાતાને પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,કૃપાએ પવિત્રપરિવાર જન્મી જાય
પવિત્રસંતાન શ્રીગણેશ જન્મ્યા,જે જગતમાં હિંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
બીજાસંતાન શ્રીકાર્તિકેય જન્મ્યા,અને ત્રીજુ સંતાન દીકરી અશોકસુંદરી થાય
શ્રીગણેશની પત્ની રીધ્ધીઅનેસિધ્ધી થાય,અને સંતાન શુભ અને લાભકહેવાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
###################################################################
December 19th 2021
. સમયની પાવનરાહ મળે
તાઃ૧૯/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનરાહ મળે માનવદેહને,જે જીવને જગતમાં સમયસાથે લઈ જાય
નાકોઇ મળેલદેહથી કદી દુર રહેવાય,એ સમયની પાવનરાહની સાથે ચલાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
જગતપર યુગનો સંબંધમળે મળેલદેહને,એ સમયનીસાથે મળેલદેહને લઈ જાય
નાકોઇ દેહની તાકાત જગતમાં,જે સમયને છોડીને જીવનમાં કદી જીવી જાય
સમયની સાંકળ એપકડે મળેલદેહને,જે જીવનમાં સુખદુઃખની સાથે લઈ જાય
કુદરતની આલીલા મળે અવનીપર,એ મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
જીવને પ્રભુનીકૃપાએજ માનવદેહ મળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
મનુષ્યદેહને ભગવાનનીકૃપાએજ સમયની સમજણપડે,જે પવિત્રકર્મ કરાવીજાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને ભક્તિઆપીજાય
મળેલ માનવદેહના જીવને પ્રભુની કૃપાએ,અંતે જન્મમરણથીમુક્તિ મળી જાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
==================================================================
December 19th 2021
. પાવનકૃપા પ્રભુની
તાઃ૧૮/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતાજ,જીવનમાં પાવનકૃપાજ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં પાવનરાહ મળે,જે પવિત્રજીવન જીવાડી જાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે.જે સમય સમજીને જીવાય
જગતમાં હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી,એ પ્રભુના જન્મથીજ દેખાય
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,જે પવિત્રદેહ લઈ આવી જાય
ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી ધરમાં પુંજા કરતા,પવિત્ર જીવન જીવાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
અવનીપર જીવને માનવદેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળી જાય
જીવનમાં પાવનરાહ મળે મળેલદેહને,એ પરમાત્માની પાવન કૃપા કહેવાય
શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને ભગવાનની પુંજા કરતા,ના અપેક્ષ અડી જાય
પવિત્રકૃપા મળે પ્રભુની જીવનમાં,એ અંતે જીવના દેહને મુક્તિ આપી જાય
.....એજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય્,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
####################################################
December 17th 2021
. .પવિત્રકર્મનો સંગાથ
તાઃ૧૭/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી માનવદેહ મળે,એ જીવપર પરમાત્માની કૃપા કહેવાય
ગતજન્મના મળેલદેહથી થયેલકર્મથી,અવનીપર આગમન મળતુ જાય
....જગતપર નાકોઇ જીવથીદુર રહેવાય,કે નાકોઇ દેહથી જન્મમરણથી છટકાય.
જગતપર પરમાત્માની કૃપાથઈ,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મમાં પવિત્રરાહમળે દેહને,જે શ્રધ્ધાથી ધરમાંકરેલપુંજાથી મેળવાય
મળેલ માનવદેહને શ્રધ્ધારાખીને ભક્તિકરતા,મળેલદેહને સુખ મળીજાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષારહે,જે માનવદેહથી પવિત્રરાહે જીવાય
....જગતપર નાકોઇ જીવથીદુર રહેવાય,કે નાકોઇ દેહથી જન્મમરણથી છટકાય.
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં દેવદેવીઓની કૃપાએ જીવાય
શ્રધ્ધારાખીને પવિત્રકર્મ કરતા મળેલદેહથી,જીવનમાં કલમથી પ્રેરણાથાય
માતા સરસ્વતીની પવિત્રકૃપાએ જીવનમાં,મળેલ દેહના મગજને સચવાય
કલમની પવિત્રરાહ એમાતાનીકૃપા,જે થયેલરચનાથી કલમપ્રેમીઓહરખાય
....જગતપર નાકોઇ જીવથીદુર રહેવાય,કે નાકોઇ દેહથી જન્મમરણથી છટકાય.
#################################################################
December 16th 2021
. .પરમકૃપાળુ માબાપ
તાઃ૧૬/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પવિત્રપ્રેમ મળે સંતાનને,જે પરમકૃપાળુ માબાપથી મેળવાય
નાકોઇ અપેક્ષા જીવનમાં અડી જાય,એ સંતાનને સમયે સમજાઈજાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
કુદરતનીકૃપા એજ પરમાત્માની પ્રેરણા,જે અવનીપર માનવદેહ મેળવાય
જગતમાં માબાપના પવિત્ર પ્રેમના સંબંધથીજ,સંતાનનો જન્મ થઈ જાય
જીવને અવનીપર દેહમળે માનવનો,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
પવિત્રકૃપા ભારતદેશપર જ છે,જ્યાં પ્રભુના અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મથી જગતમાં જીવને મળેલ માનવદેહને,ભગવાનનીકૃપા મળી જાય
પાવનરાહમળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા કરાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ,નાકોઇ આશા અપેક્ષા રખાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
#############################################################
December 15th 2021
. .કૃપામળે માબાપની
તાઃ૧૫/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા જગતમાં જીવને મળે,જે મળેલદેહના કર્મથી મેળવાય
પાવનરાહે જીવનજીવતા માનવદેહને,પરમાત્મા દેહને સમયસાથે લઈ જાય
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવનાથી જીવનજીવાય
ભારતની ધરતીપર પ્રબુનીકૃપા છે,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહપ્ર પરમાત્માના આશિર્વાદમળે,જ્યાં ઘરમાં ધુપદીપ કરાય
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
પાવનરાહમળે સંતાનને જીવનમાં,જ્યાં માબાપના પવિત્રઆશિર્વાદ મેળવાય
પ્રભુની પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,ભક્તિ કરી પરમાત્માની પુંજાય કરાય
માબાપનીકૃપાએ સંતાનથી આગમનથાય,જે દેહના કુળને આગળ લઈ જાય
માનવદેહમળે એપ્રભુનીકૃપા જીવપર,એ સમયનીસાથે દેહને આગળ લઈજાય
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
################################################################