January 20th 2022

. .પવિત્ર સાંઇ
તાઃ૨૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રસંત થયા ભારતમાં માનવદેહથી,એ પાર્થીવ ગામમાં જન્મીજાય
શેરડીગામમાં માનવતા સાચવતા,દ્વારકામાઇની પવિત્રસેવા મળીજાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
જગતમાં માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્માને વંદન કરાય
શેરડીગામથી પવિત્રસંતસાંઇબાબા,માનવદેહને શ્રધ્ધાશબુરીથી પ્રેરીજાય
જીવને મળેલદેહને પવિત્રરાહે જીવવા,પ્રભુકૃપાએ સાંઇબાબા મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
મળેલ જન્મને સાર્થકકરવા જીવનમાં,પ્રભુનીભક્તિએ પવિત્રકર્મ થઈજાય
સમયની સાથે ચાલવા માનવદેહને,પરમાત્માના અનેકદેહની પુંજા કરાય
ભક્તિની પ્રેરણા કરતા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
આંગણેઆવી કૃપા મળે બાબાની,જે શ્રધ્ધા અને સબુરી સમજાવી જાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
#############################################################
No comments yet.