January 15th 2022
. મળે કૃપા પ્રભુની
તાઃ૧૫/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ,જે દેહને સમયસાથે લઈજાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને જન્મથી દેહ મળે ભુમીપર,જે ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,જે જીવનનીરાહને સમજાય
અનેકદેહથી જીવને આગમન મળે,પણ માનવદેહ એકૃપા કહેવાય
મળેલદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને જન્મ મળતા પરિવાર મળે,સંગે દેહને ઉંમર પણ મળી જાય
કુદરતની આલીલા કહેવાય જગતમાં,નાકોઇથી એનાથી દુર રહેવાય
મળેલદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને પ્રભુનીભક્તિ આપી જાય
ઘરમાં ધુપદીપ કરી પ્રભુને વંદન કરતા,દેહપર પાવનક્રૂપા થઈ જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
===========================================================
January 14th 2022
. વડતાલધામ,હ્યુસ્ટન
તાઃ૧૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને ભક્તિકરતા ભક્તોપર,શ્રીસ્વામીનારાયણ ભગવાને કૃપાકરી
હ્યુસ્ટનના હરિભક્તોને પુંજા કરવા,વડતાલ ધામના મંદીરની પ્રેરણા થઈ
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણા મળી,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય
વડતાલધામથી ભગવાને પેરણાકરી,હ્યુસ્ટનના હરિભક્તોને સમયે મળીગઈ
શ્રી સ્વામીનારાયણ ભગવાનના આશિર્વાદ મળ્યા,એ પવિત્રમંદીર કરીજાય
શ્રધ્ધારાખીને ભજનભક્તિથી પ્રાર્થના કરી,ભક્તોથી પુંજાકરી આરતી કરાય
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલઈ,ભારતની ધરતીને જગતમાં પવિત્રકરીજાય
ભક્તોની શ્રધ્ધા પારખી વડતાલથીકૃપા કરતા,હ્યુસ્ટનમાં પવિત્ર મંદીર થાય
વડતાલધામના મંદીરની હિંદુધર્મમાં શાનછે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયનીસાથે ચાલતા હ્યુસ્ટનના વડતાલધામમાં,ભગવાનના પવિત્રકૃપા મળે
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
################################################################
January 14th 2022
+++
+++
. .કૃપાની પાવનકેડી
તાઃ૧૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનજીવતા મળેલદેહને,કૃપાની પાવનકેડી મળી જાય
નાકોઇઅપેક્ષા કે આશારહે જીવનમાં,એ માતાનીપવિત્રકૃપા કહેવાય
.....જગતમાં ધર્મની પવિત્રજ્યોત પ્રગટી,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
ભારતને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જે અજબપવિત્રકૃપાએ થઈજાય
દેવીઓના દેહથી અનેક માતાએ જન્મલીધો,જે કૃપાએ પવિત્ર દેખાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એગતજન્મનાકર્મથી મેળવાય
અવનીપર જીવને જન્મથી દેહ મળે,માનવદેહ એ પવિત્રકૃપાએજ મળે
.....જગતમાં ધર્મની પવિત્રજ્યોત પ્રગટી,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
પ્રભુએ પવિત્રદેવથી જન્મલીધો,જે ભક્તિકરતા ભક્તોપર કૃપા કરીજાય
જીવને મળેલ માનવદેહપર કૃપા થાય,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાથાય
ભગવાનની કૃપામળે દેહને જીવનમાં,નાકોઇ અપેક્ષા પરિવારમાં રખાય
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,માનવદેહ એપવિત્રકૃપાએમેળવાય
.....જગતમાં ધર્મની પવિત્રજ્યોત પ્રગટી,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
##############################################################
January 14th 2022
**
**
.જ્યોત મળેલદેહની
તાઃ૧૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે કૃપા ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
પરમાત્માને ધુપદીપ કરીને વંદન કરતાજ,જીવનમાં સુખ મળી જાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
કુદરતની આ પવિત્રલીલાજ કહેવાય,જે જીવનમાં પ્રેરણા કરી જાય
માનવદેહ મળે જીવને એજ પ્રભુની કૃપા,નાકોઇ અપેક્ષાએ જીવાય
જીવનમાં સમયની સાથેજ ચાલવા,મળેલદેહથી જીવનમાં કર્મ કરાય
આશા અપેક્ષાને દુર રાખવા જીવનમાં,પ્રભુને ધુપદીપકરી વંદનથાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
જગતમાં મળેલદેહને આંગળીચીંધવા,ભગવાન અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા જીવનનીજ્યોત પ્રગટાવી જાય
હિંદુધર્મ પવિત્રધર્મછે ભારતદેશથી,એમાનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવનમાં લાગણીમોહને દુર રાખીનેજીવતા,અંતે જીવને મુક્તિમળીજાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
=============================================================
January 13th 2022
. મોહ અને માયા અડે
તાઃ૧૩/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની આકેડી અવનીપર,જે જન્મ મળેલદેહને અડી જાય
નાકોઇજ દેહથી છટકાય સમયથી,એ મોહઅનેમાયા મળીજાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
પરમાત્માની પાવનપ્રેરણા મળેદેહને,જે સમજીને જીવન જીવાય
અદભુતલીલા કળીયુગની જગતમાં,મળેલદેહને તકલીફથીદેખાય
જીવનાદેહને મોહમળતા અપેક્ષાથી જીવાય,નાસમયને સમજાય
અનેક તકલીફ અડીજાય જીવનમાં,ના કોઇ તકલીફથી છટકાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,કળીયુગથીના સમયછોડાય
માનવદેહને કળીયુગમાં મોહ અડે,અને સમયે માયા મળી જાય
માયામળતા દેહનેકળીયુગની અસરઅડીજાય,જે દેહને જકડીજાય
આખોટી અસરથી બચવા જીવનમાં,પ્રભુની ઘરમાંજ પુંજા કરાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
########################################################
January 13th 2022
. પવિત્ર કૃપાળુપ્રેમ
તાઃ૧૩/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધો,ભારતદેશમાં જે પવિત્રદેશ થયો
અવનીપર મળેલ દેહને હિંદુધર્મમાં પવિત્રરાહ મળે,જે ભક્તિથી સમજાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહને ભગવાનની,શ્રધ્ધાથી પુંજાથી સુખ મળી જાય
પરમાત્માની પવિત્રરાહ મળે ભક્તને,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય
મળેલમાનવદેહને સમયસમજીને ચાલતા,ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની દેહને,જીવનમાં નાઆશાઅપેક્ષા અડી જાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
હિંદુધર્મમાં દેવ અને દેવીઓની પુંજા કરતા,માળાથી મંત્રજાપ પણ કરાય
શ્રધ્ધાથી સમયે ઘરમાં પુંજા કરવા,ધુપદીપ કરીને વંદનકરી આરતી કરાય
ભગવાનની પવિત્રકૃપામળે ભક્તને,જે જીવનમાં પવિત્રકૃપાથી કર્મથઈજાય
માનવદેહના જીવનમાં પ્રભુકૃપાથી,સાથે પરિવારને પવિત્રરાહે જીવાડીજાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
**************************************************************
January 13th 2022
. પ્રેમથી કૃપા મળે
તાઃ૧૩/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની અદભુતકૃપા છે,જે મળેલદેહને પ્રેમથી અનુભવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડે માનવદેહને,પવિત્રરાહેજ જીવન જીવાય
.....એ પાવનકૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયસાથે ચલાવી જાય.
જીવનેમળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જેગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરવાજ,પ્રભુ દેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે મળેલ માનવદેહપર કૃપા કરીજાય
પવિત્રકૃપાળુ ભગવાનછે ભારતદેશથી,જે શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરાવીજાય
.....એ પાવનકૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયસાથે ચલાવી જાય.
અનેકદેહથી પ્રભએ આંગળીચીંધી,એમળેલદેહને પવિત્રજીવન આપીજાય
ધુપદીપ કરી ભગવાનના મંત્ર બોલી,વંદન કરતા પ્રભુનો પ્રેમ મળીજાય
જીવનમાં સમયનીસાથે ચાલતા દેહ પર,પ્રભુની પવિત્રપ્રેમથી કૃપા થાય
જીવનાદેહને પાવનરાહ મળે કૃપાએ,જે દેહને મોહમાયાથી બચાવીજાય
.....એ પાવનકૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયસાથે ચલાવી જાય.
##############################################################
January 12th 2022
.
.સારેગમનો સંગાથ
તાઃ૧૨/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુત કૃપા સરસ્વતી માતાની જગતમાં,જે માનવદેહને ખુશ કરી જાય
કલમની પકડૅલરાહને સારેગમથી સ્વરઆપતા,જીવનમાં ચાહકો મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,એ માનવદેહને સમયે સમજાઈ જાય.
અનંતપ્રેમ મળે અવનીપર મળેલદેહને,જે અનંતરાહે ધરતીપર પ્રસરી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજાકરતા,જીવનમાં ભગવાનની પવિત્ર કૃપાથાય
લખેલ રચનાને સ્વર આપતા કૃપાએ,સારેગમથી જગતમાં રજુકરી જવાય
એ માતાની પવિત્રકૃપા શ્રધ્ધાળુ દેહપર,એ સમય સાથેજ સંભળાઇ જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,એ માનવદેહને સમયે સમજાઈ જાય.
પવિત્ર કલમની કેડીને પકડતા કૃપામળે,જે દેહના મગજને પ્રેરંણાકરીજાય
અજબકૃપા સરસ્વતી માતાની,જે શ્રધ્ધાળુ દેહને અનેકરાહે મદદ કરીજાય
કલમપકડીને રચનાકરતા કલમપ્રેમી થાય,જે મળેલદેહને સમયઆપી જાય
કલાનીરાહે ચાલતા માનવદેહને કલાકાર કહેવાય,જે દર્શકને ખુશકરી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,એ માનવદેહને સમયે સમજાઈ જાય.
################################################################
January 12th 2022
++
++.
કૃપાળુ પ્રેમ મળે
તાઃ૧૨/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં,સમયને સમજીને જીવાય
એ કૃપાળુપ્રેમ મળે પરમાત્માનો,જે પવિત્રરાહે જીવને સચવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
જીવનમાં સમયને નાપકડાય કોઈથી,શ્રધ્ધાથી જીવતા કૃપામળે
માનવદેહ મળે જીવને અવનીપર,એ પવિત્રરાહે જીવન જીવાય
કર્મનોસંબંધ અવનીપર મળેલદેહને,જે ગતજન્મના કર્મથીદેખાય
પવિત્રકૃપા જીવના મળેલ દેહપર થાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
અદભુત કૃપાછે પ્રભુની ધરતીપર,જે અનેકવર્ષોથી મળતી જાય
ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,દેહને સુખ મળી જાય
મોહમાયાને દુર રાખીને જીવતા,જીવથી અંતે મુક્તિ મેળવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
=========================================================
January 11th 2022

પવિત્રકર્મની કેડી
તાઃ૧૧/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ પવિત્રક્રુપા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહથી અનુભવાય
પાવનપ્રેમની રાહ મળે માનવદેહને જીવનમાં,ના કોઇજ અપેક્ષા અડી જાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
કર્મનોસંબંધ એ મળેલ માનવદેહને,એજ જીવને બીજા દેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરપક્ષી અને મનુષ્યદેહ,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
અદભુતલીલા ભગવાનની જગતમાં,જેકૃપાથી જીવને જન્મમરણથી છોડીજાય
મળેલ માનવદેહને સમજણ આપવા,પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
કુદરતની અનેકરાહ માનવદેહને જીવનમાંમળે,જ્યાં સમજણનોસાથ મળીજાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રહેતા પ્રભુનીકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને જીવાય
પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી ઘરમાં,ધુપદીપ સંગે આરતીકરી પુંજા કરાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિકરતા,જીવનમાં પવિત્રકર્મની કેડી મળીજાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
********************************************************************