January 8th 2022
. .અખંડ કૃપાળુ
તાઃ૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનમાં સમયને સમજીને જીવવા,પ્રભુની કૃપા મેળવાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતમાં પ્રગટી,જ્યાં ભગવાન જન્મ લઈજાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ ગતજન્મના દેહથી મળી જાય
જીવનમાં અનેકરાહે દેહથીકર્મથાય,જીવને કર્મથી બચવા ભક્તિ કરાય
પરમાત્માની કૃપા જે અનેકદેહથી જન્મી.ભારતની ભુમીને પવિત્ર કરી
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરી,માળાથી પ્રભુનેવંદન કરાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
જગતમાં હિંદુધર્મમાં ભગવાને જન્મ લઈ,જીવપર અખંડ કૃપા કરી જાય
પરમકૃપાળુ અને પરમશક્તિશાળી છે,જે જીવને સાચી રાહ આપીજાય
મળેલદેહથી ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપા મેળવાય
દેહને અખંડકૃપા મળતા,જીવને અવનીપરના જન્મમરણથી બચાવીજાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
**************************************************************
January 7th 2022
++
++
. .ભગવાનની ભક્તિ
તાઃ૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે અવનીપર જીવના મળેલદેહને,એ સમયસાથે કર્મ કરાવીજાય
મળેલ માનવદેહ એ ભગવાનનીકૃપા મળે,જ્યાં જીવનમાં પવિત્રકર્મથી જીવાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૄપા મળે,જે જીવનમાં સત્કર્મનો સંગાથ આપીજાય
ભારતની ધરતીને પવિત્ર કરવા હિંદુધર્મમાં,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પ્રભુકૃપાએ ભગવાન દેવઅનેદેવીઓથી જન્મ્યા,જેમની ભક્તિ જીવનમાં કરાય
પરમાત્માની પુંજા ઘરમાં ધુપદીપ કરી,શ્રધ્ધારાખીને વંદન કરી અર્ચના કરાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
પવિત્રકૃપાએ પરમાત્માએ અનેકદેહલીધા,જેમને શ્રધ્ધાથી ભગવાન પણકહેવાય
અનેકદેહ લીધા છે ભારતમાં જેમની કૃપા પામવા,અનેક મંદીરમાંય પુંજાકરાય
શ્રધ્ધારાખી મળેલદેહને સમયને સાચવી ચાલતા,પ્રભુની પાવનકૃપાય મળીજાય
ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળેલદેહને,જીવને જન્મમરણથીછટકાવી જાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
=================================================================
January 7th 2022

. .સાચોજ પ્રેમ
તાઃ૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે પ્રભુનો માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને વંદન કરાય
જીવનમાં અનેકકર્મનો સંબંધ અવનીપર,જે દેહને સમયસાથે લઈ જાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પેમીઓનેજ પ્રેમ આપી જાય
જીવને પરમાત્માની ક્રુપાએ માનવદેહમળે,એજ પ્રેભુના પ્રેમથી મેળવાય
લાગણી મોહને દુર રાખીને ભગવાનની,ઘરમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પવિત્રસાચોપ્રેમ મળે પરમાત્માનો દેહને,જે જીવનમાં અનુભવઆપીજાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
ભોલે ભંડારી શંકર ભગવાન છે હિંદુધર્મમાં,જે ૐ નમઃશિવાયથીય પુંજાય
માતા પાર્વતીના એપતિદેવ,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના પિતા કહેવાય
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધો ભારતમાં,જે પવિત્રદેશ પણ થઈજાય
પવિત્ર પ્રેમ મળ્યો ભક્તોને ભગવાનનો,એ જીવનમાં અનુભવ આપી જાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
############################################################
January 7th 2022
. પ્રેમનેજ પકડજો
તાઃ૭/૧/ ૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે સમયસાથે જીવને દેહથી લઈ જાય
માનવદેહ એજ જીવપર પાવનકૃપા કહેવાય,જગતપર જન્મથી આવીજાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
જગતપર મળેલદેહથીજીવનમાં નાકોઇથીછટકાય,કે નાકોઇઅપેક્ષા છોડાય
એ અદભુતલીલા ધરતીપર દેહને સ્પર્શી જાય,નાકોઇથી કદી દુર રહેવાય
માનવદેહથી અપેક્ષાને સાચવવા જીવનમાં,પ્રેમને પકડીનેજ જીવન જીવાય
જે દેહને નિખાલસપ્રેમ મળતા,પ્રભુની કૃપાએ મળેલદેહને સુખ મળી જાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
અવનીપર મળેલ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,ના કોઇ અપેક્ષા સમજાય
માનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે મળેલદેહને જીવનમાં પ્રેમ મળીજાય
પ્રેમ જગતમાં પવિત્રરાહ આપીજાય,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા રખાય
જીવનમાં નિખાલસ પ્રેમ મળે સંબંધથી,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
===============================================================
January 6th 2022
. .કલમની પાવનરાહ
તાઃ૬/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમપ્રેમી માતા સરસ્વતીની પ્રેરણામળે,જે જીવનમાં રચનાઓ કરાવી જાય
થયેલ રચનાનાવાંચકોને વાંચતા આનંદથાય,જે તેમની પ્રેરણાથી લખાઈજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
અવનીપર મળેલ માનવદેહથી,પરમાત્માએ લીધેલ અનેકદેહની પુંજાય કરાય
જીવનમાં શ્રધ્ધારાખીને ભગવાનના,કોઇપણદેહને ધુપદીપ કરીને વંદન થાય
મળેલ માનવદેહપર કૃપાકરવા ભારતમાં,હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મીજાય
કલમની પવિત્રરાહ આપવા,માતાસરસ્વતીથી જન્મી ભક્તોને પ્રેરણાકરીજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
માતાની પવિત્ર પ્રેરણાથી કલાકાર થાય,જે સ્ટેજ અને ફીલ્મમાં આવી જાય
થયેલ રચનાથી મળેલ માનવદેહને,જીવનમાં કલાની અનેકરાહથી ખુશથવાય
જગતમાં કલાનીમાતા સરસ્વતીનીકૃપા થાય,જે માનવદેહને આનંદઆપીજાય
કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમમળ્યો હ્યુસ્ટનમાં,એ મનેકલમથી રચના કરાવીજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
###############################################################
January 6th 2022
++
++
. .રામશ્યામની માળા
તાઃ૬/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાથી માનવદેહથી ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપા મળી ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મી લઈજાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
મળેલદેહને કર્મનો સંબંધ મળતો જાય,એ પ્રભુની પાવનકૃપાએ મળતોજાય
અનેકદેહ પ્રભુએ લીધા ધરતીપર,શ્રધ્ધાથી ઘરમાં રામશ્યામની માળાકરાય
માનવદેહના જીવનમાં ભગવાનની કૃપામળે,જે પવિત્રકર્મથી જીવન જીવાય
માળાથી પરમાત્માની પુંજા કરતા,મનમગજ અનેહાથ પવિત્ર ભક્તિમાંજાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ સમયપ્રમાણે દેહને પ્રેરણા આપી જાય
અવનીપરના આગમને પ્રભુનીકૃપાએ દેહને,દીવસમાં સવાર સાંજ મળી જાય
સમયને પારખીને જીવન જીવતા,શ્રધ્ધા અને સબુરીથી સાંઇબાબાનેય પુંજાય
અનેકદેહના સ્વરૂપને ઘરમાં ધુપદીપ કરી,પ્રાર્થના કરીને દીવોકરી વંદનથાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
*****************************************************************
January 6th 2022
. .સમયની સમજ
તાઃ૬/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપાજ કહેવાય
માનવદેહમળે જીવને ધરતીપર,એગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
જીવને સંબંધ જન્મથી,સમયે પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવદેહથી દેખાય
કુદરતની પવિત્રકૃપા જગતપર,નાકોઇ જીવથી જન્મમરણથી સમયેછટકાય
જીવને અવનીપર આવનજાવન મળે,જે દેહના થયેલકર્મથીજ મળતો જાય
મળેલ માનવદેહને જીવનમાં ભગવાનનીકૃપાએ,શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
જગતપર નાકોઇ દેહની તાકાત જીવનમાં,જે સમયને પકડીને જીવી જાય
જન્મમળતા દેહને ઉંમરનો સંબંધ અડે,નાકોઇ જીવનાદેહથી કદી છ્ટકાય
સવારસાંજને સમજીને ચાલતા,સવારમાં સુર્યદેવને દુધઅર્ચનાકરી વદનથાય
સમયનીસાથે ચાલતામળેલદેહને,સમયની સમજ જીવનમાં સુખ આપીજાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
###################################################################
January 5th 2022
. .શિવ ભોલેભંડારી
તાઃ૫/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ ભગવાનનો દેહ જગતમાં પુંજાય,એ શંકર ભગવાન કહેવાય
મળેલમાનવદેહને શ્રધ્ધારાખીને શિવલીંગપર,દુધ અર્ચના કરી વંદન કરાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
પવિત્ર શક્તિશાળી દેવકહેવાય,જે ભારતમાં ગંગાને કૃપાએ વહાવી જાય
ગંગાએ પવિત્રનદી ભારતમાં,જેના પાણીનીઅર્ચના દેહનેમુક્તિ આપીજાય
પવિત્ર નદી જટાથી વહાવી ભારતમાં,એ શંકર ભગવાનની કૃપા કહેવાય
હિમાલયની પુત્રી પાર્વતી એ ભોલેભંડારી,શંકર ભગવાનની પત્નીથઈજાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
ભારતનીભુમીને પવિત્રકરવા ભગવાન,અનેકદેહથી જન્મલઈને કૃપાકરીજાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટી,જ્યાં પરમાત્માની પવિત્ર ક્રૂપા થઈજાય
ભગવાને અનેકદેહ લીધા ધરતીપર,જેમની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાકરાય
જીવના મળેલ માનવદેહને કર્મનો સંબંધમળે,જે જન્મમરણથી મળતોજાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
પવિત્ર શંકરભગવાનને શિવ ભોલેભંડારી કહેવાય,એ પવિત્રકૃપાળુ કહેવાય
પવિત્રશક્તિશાળી એ ભંડારી છે,જે માનવદેહને કૃપાની રાહ આપી જાય
જીવને જન્મમરણનોસંબંધ અવનીથી,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
શંકરભગવાનને હિંદુધર્મમાં ૐ નમઃ શિવાયના મંત્રના જાપથી પુંજા કરાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
##############################################################
January 5th 2022
++
++
. .પરમકૃપાળુ લક્ષ્મીમાતા
તાઃ૫/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રરાહ અવનીપર,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુની પરમકૃપા મળી જાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
પવિત્રકૃપાએ લક્ષ્મીમાતાનો જીવનમાં પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
પરમકૃપાળુમાતા હિંદુધર્મમાં ઓળખાય,જે વિષ્ણુભગવાનના પત્નીકહેવાય
માતાની પવિત્ર પ્રેરણા મળતા ભક્તથી,ઘરમાં ધુપદીપકરીને પુંજન કરાય
જગતમાં આમાતાને ધનલક્ષ્મીમાતા કહેવાય,એભક્તોપર ધનવર્ષા કરીજાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
અદભુતલીલા માતાની અવનીપર,જે માનવદેહને પવિત્રરાહે જીવવાપ્રેરીજાય
પવિત્ર પરમકૃપાળુ હિંદુધર્મમાં લક્ષ્મીમાતા છે,જે પ્રેરણાથી સુખઆપી જાય
માતાને વંદન કરવા દીવો પ્રગટાવીને,ભક્તિની પવિત્રરાહેજ જીવન જીવાય
કૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જેમની કૃપાએ વિષ્ણુભગવાનનોપ્રેમ મળી જાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 4th 2022
. .પવિત્રકૃપા રાંદલમાતાની
તાઃ૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આશાઅપેક્ષાને દુર રાખીને જીવનમાં,પ્રત્યક્ષ સુર્યદેવને અર્ચના કરાય
અનંતશક્તિશાળી દેવ જગતમાં,જે અવનીપર સવારસાંજ આપીજાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
જીવને દેહમળે એ ગતજન્મના કર્મથી,જે આવનજાવનથીજ મેળવાય
અવનીપર મળેલદેહને સમયનો સંગાથમળે,એ પ્રભુનીકૃપાએ સમજાય
મળેલદેહપર પવિત્ર સુર્યદેવની કૃપા હાય,જે દેહને પવિત્ર દીવસ મળે
અવનીપર સુર્યદેવના આગમને સવારમળે,વિદાયથી સાંજ મળી જાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
પ્રભાતે સવારઆપે અને પછી સાંજઆપે,એ સુર્યદેવની કૃપા કહેવાય
રાંદલમાતા એ પવિત્રશક્તિશાળી,જે શ્રધ્ધાળુ ભક્તોપર કૃપાકરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જગતપર પવિત્રકૃપા પ્રેમથીમેળવાય
રાંદલમાતાને પવિત્રપ્રેમ પતિ સુર્યદેવનો મળે,એજ પાવનકૃપા કહેવાય
.....સંગે રાંદલમાતા એ સુર્યદેવના પત્નિ કહેવાય,જેમની પુંજા પણ કરાય.
#############################################################