January 4th 2022

ભક્તિ શ્રધ્ધાથી

 Tag | VTV Gujarati
.             ભક્તિ શ્રધ્ધાથી

તાઃ૪/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે મળેલ માનવદેગને સુખાઆપી જાય 
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જીવનો સંબંધ અવનીપર જન્મમરણથી,જે અનેકદેહ મળતા અનુભવ થાય
પરમાત્માનીજ કૃપા એ જીવપર,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી દુર રાખી જાય
માનવદેહ મળે જીવને અવનીપર,ગત જન્મના થયેલ કર્મથીજ મળતો જાય
સમજણનો સાથ મળે માનવદેહને,જે સમયે દેહને પ્રભુની કૃપાએ સમમજાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જગતમાં પરમાત્મા હિંદુધર્મથીજ પવિત્રરાહ આપવા,અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીથી હિંદુધર્મને પવિત્રકરવા,જન્મલઈ જીવનમાં પ્રેરણા કરીજાય
પવિત્રધર્મથી ભોજનની આંગળી ચીંધી,અને શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
મળેલદેહને જીવનમાં ઘરમાં ભગવાનને,વંદનકરી દીવો પ્રગટાવી ભજન થાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
################################################################
January 4th 2022

કુદરતની આલીલા

 મોર તો કુદરતની કરામત ! | ચંદ્ર પુકાર
.           .કુદરતની આલીલા   

તાઃ૪/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
અવનીપર અજબકૃપા પરમાત્માની,જે જીવના મળેલદેહને સમયે સમજાય
કુદરતની આ પવિત્રલીલા કહેવાય,એ સમયસાથે જીવના દેહને લઈ જાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
અદભુત લીલાછે ભગવાનની અવનીપર,જે સમયેજ અનુભવ આપી જાય
પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
જીવનમાં દેહને સમય મળે અવનીપર,જે સવારસાંજથી દેહને લઇ જાય
પાવનકૃપા પ્રભુની મળે મળેલ માનવદેહને,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મલઇ,મળેલ માનવદેહને કર્મઆપીજાય
જગતમાં મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,એ પરમાત્માનીકૃપા કહેવાય
આશા અપેક્ષાને દુર રાખવા કૃપા કરી,પ્રભુ જીવને ભક્તિની રાહેલઈજાય
આંગણેઆવી પ્રભુની પવિત્રરાહ મળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
.....અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે મળેલદેહના કર્મથી મળતો જાય.
===============================================================

January 3rd 2022

માબાપનો પ્રેમમળે

.           .માબાપનો પ્રેમમળે

તાઃ૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં માબાપની પવિત્રકૃપાએ જીવને દેહ મળે,જે વ્હાલા સંતાનથી ઓળખાય
અવનીપર જીવનુ આગમન થાય,જે ગતજન્મના મળેલદેહના થયેલકર્મથી મેળવાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
અવનીપર જીવનુ આગમન મળેલદેહથી થાય,એ માબાપનોકૃપાએ સંતાન કહેવાય
જગતમાં કોઇનીય તાકાત નથી કે જે જીવનેપકડી,અહીંતહીં સમયે ભટકાવી જાય
પરમાત્માનો પાવનપ્રેમ જીવનમાં માબાપપર કૃપા થતા,પરિવારને પવિત્ર કરી જાય
એ ભગવાનની કૃપા માનવદેહપર,જે મળેલદેહને પવિત્રભક્તિ જીવનમાં આપીજાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
સંતાનને માબાપના આશિર્વાદ મળે જીવનમાં,જે મળેલ દેહને ભણતર મળી જાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,સંતાનને નાકોઇ તકલીફ કે આશા અડીજાય
સમયની સાથે ચાલતા સંતાનથી માબાપની,સેવાકરતા ના નિરાધાર થઈ રહીજાય
પવિત્ર આશિર્વાદથીજ સંતાનને પાવનરાહે,જીવનમાં કરેલકર્મથી પ્રભુની કૃપા થાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

January 2nd 2022

ભજનની સાથે ભક્તિ

ભક્તિ એટલે શુ ? | Webdunia Gujarati

.                       .ભજનની સાથે ભક્તિ

તાઃ૨/૧/૨૦૨૨                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરી જાય
પવિત્ર પાવનપ્રેમ જીવનમાં મળતા,નાકોઇજ તકલીફ દેહને અડી જાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
જીવને માનવદેહ મળે એજ પવિત્રકૃપા,અવનીપર આગમન આપી જાય
જગતમાં પરમાત્માના દેહની પુંજા કરાય,જે સમયસાથે જીવને લઈ જાય
ગતજન્મના દેહથી થયેલકર્મથીજ જીવને સંબંધમળે,જે જન્મમરણદઈજાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે જીવના દેહને સમયે સમજાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે સમયની સાથે મળેલદેહને લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતમાં પ્રભુએ જન્મથી દેહલઈ પ્રેરીજાય
અનેકદેહથી જન્મ લઈ પરમાત્મા,જગતમાં માનવદેહપરજ કૃપા કરી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી ભજન સાથે જ ભક્તિ પણ કરાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
===============================================================
January 2nd 2022

પવિત્ર નિખાલસપ્રેમ

 સાંસ્કૃતિક, સામાજીક સદ્દભાવ, પ્રેમ અને સોહાર્દના પ્રતિક સમુ મહાપર્વ : દિપાવલી - Sanj Samachar
.         .પવિત્ર નિખાલસપ્રેમ

તાઃ૨/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ                         

પ્રેમ પકડીને ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળી જાય 
પવિત્ર નિખાલસ પ્રેમાળ સંબંધીઓનો,સંગાથ જીવનમાં પ્રેમ આપી જાય
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમપ્રેમીઓને પવિત્રરાહે મળાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલતા,અદભુત કૃપાએ જીવન જીવાય
જીવનમાં પવિત્રપ્રેમ મળેજ કલમપ્રેમીઓનો,જે પકડેલ કલમનેય સચવાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે,જે જીવનેમળેલદેહને સમયે મેળવાય
પકડેલ કલમથી પાવનરાહે ચાલતા,પવિત્ર રચનાથી માતાનીકૃપા થઈજાય
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમપ્રેમીઓને પવિત્રરાહે મળાય.
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,જ્યાં નાકોઇ અપેક્ષા કે આશા રખાય
પકડેલ કલમનીકેડી એમાતાની કૃપા,સંગે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ મળીજાય
પરમાત્માની કરેલ ભક્તિથી જીવનમાં,અનેકરાહે કલમથી રચનાય થઈ જાય
નિખાલસ કલમપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં માનવતાને મહેંકાવીજાય 
.....એ અદભુતકૃપા સરસ્વતી માતાની,જે કલમ પ્રેમીઓને પવિત્રરાહે મળાય.
##############################################################
January 1st 2022

પવિત્રશ્રધ્ધાની ભક્તિ

 Vrat Katha - Lakshya Tv
.           પવિત્રશ્રધ્ધાની ભક્તિ

 તાઃ૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે જીવનમાં પવિત્રપેમ આપી જાય
કુદરતની આપવિત્રકૃપા જીવને મળે,એ દેહની માનવતા મહૅંકાવી જાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
જીવને જગતમાં આવનજાવનનો સંબંધ,એગતજન્મના કર્મથીજ મેળવાય
પરમાત્માની પાવનકૃપા એ સમયની રાહ,જે અનેકદેહથી બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મની સમજણ મળે,એ સમયની સાથે લઈ જાય 
જીવને મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની સેવાકરાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
જગતમાં પરમાત્મા અનેકદેહથી ભારતદેશમાં,માનવદેહ લઈ જન્મી જાય
દુનીયામાં પવિત્રદેશ ભારત કહેવાય,જે મળેલમાનવદેહને પુંજાકરાવીજાય
અનેક ભગવાનના સ્વરૂપથી જન્મીજાય,એ પવિત્રદેહથી સુખઆપીજાય
પ્રભુએ લીધેલદેહની ધરમાં ધુપદીપ કરીને,પ્રાર્થના કરી દીવો પ્રગટાવાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
================================================================
January 1st 2022

સમય મળે

 શિવજીને કેમ પસંદ છે શ્રાવણ માસ, કેમ વરસાદથી થાય છે પ્રસન્ન?
.            .સમય મળે

તાઃ૧/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં જીવનુ આગમન મળેલદેહથી,જે પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને જન્મરણનો સંબંધ કૃપાએ મળે,એ ગતજન્મના કર્મથીમેળવાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,જે મળેલદેહને જીવન આપી જાય
સત્કર્મ એદેહને પવિત્રરાહ આપે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા થાય
ભગવાનની કૃપા મળે જીવનમાં ભક્તને,એજ સમયની સાથે લઈ જાય
ભારતની ધરતીને પવિત્ર કરવાજ,ભગવાન અનેકદેહથી જન્મ લઈજાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
ના કોઇજ મળેલદેહથી સમયથી દુર રહેવાય,કે ના કોઇદેહથી છટકાય
સમયનીસાથે ચાલવા ભગવાનની કૃપાથાય,જે પવિત્રભક્તિ કરાવી જાય
નિખાલસ ભાવનાથી ભગવાનની પુંજા કરતા,જીવનમાં સુખ આપીજાય
નાકોઇ અપેક્ષા રાખીને જીવનમાં,સવારસાંજ ભગવાનની સેવાજ કરાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
##############################################################

« Previous Page