February 10th 2022
##
##
. પવિત્રપ્રેમ સમયથી
તાઃ૧૦/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવનીપર કળીયુગની,જગતમાં નાકોઇથીય દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....એ જીવને દેહથી અવનીપર જન્મ મળતા,કર્મની કેડીને પકડીને ચલાય.
માનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવનમાં,એ દેહની સમજણથી સમજાય
જીવને જન્મમળતા ઉંમરનોસંગાથમળે.પ્રભુકૃપાથી નાકોઇથીદુરરહેવાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પવિત્રપ્રેમનોસંગાથ દેહને મળીજાય
....એ જીવને દેહથી અવનીપર જન્મ મળતા,કર્મની કેડીને પકડીને ચલાય.
પ્રેમ પકડીને વ્હેલા આવજો આંગણે,તો પરમાત્માનોસાથ મળી જાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે જીવનાદેહને સુખ આપી જાય
જીવનમાં લાગણી માગણીને દુર રાખતા,પ્રભુની પવિત્રકૃપા મળીજાય
પવિત્રકર્મની રાહ મળે મળેલદેહને,જે જીવનમાં સમયનો સંગાથ મળે
....એ જીવને દેહથી અવનીપર જન્મ મળતા,કર્મની કેડીને પકડીને ચલાય.
############################################################
No comments yet.