February 21st 2022
. પવિત્ર કાળકા માતા
તાઃ૨૧/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મમાં શ્રધ્ધાથી વ્હાલા,કાળકા માતાને સવારસાંજ પુંજાય
ભારતમાં પાવાગઢપર્વતપર બિરાજતા,કાળકામાતાને કુળદેવી કહેવાય
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપાથી ભારતથીઆવી,હ્યુસ્ટનમાંય ભક્તિથઈજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોતપ્રગટી,જ્યાંશ્રધ્ધાથી મંદીરમાં પુંજાય કરાય
માતા કાળકાની કૃપા મળે,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી પુંજાકરાય
ભક્તિની શ્રધ્ધા પારખી માતા,તમે પાવાગઢ્થી હ્યુસ્ટન આવીજાવ
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
મારાવ્હાલા પવિત્રકુળદેવી કાળકામાતાછે,જે પરિવારનેકૃપામળીજાય
શ્રધ્ધાથી માતાને પ્રાર્થનાકરાય,કેદર્શનઆપવા પાવાગઢથીઆવીજાવ
ભક્તોને કૃપામળેતમારી,પાવાગઢથીમાતાઅહીંઆવી દર્શનઆપીજાવ
તમારા વ્હાલા ભક્તોને તમારી કૃપામળે,તો તમે જલ્દી આવી જાવ
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
###############################################################
No comments yet.