February 26th 2022
. .જન્મદીવસની શુભેચ્છા
તાઃ૨૬/૨/૨૦૨૨ (HappyBirthday Ved) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રલાડલા વ્હાલા વેદને જન્મદીવસે,બાદાદાના આશિર્વાદ મળી જાય
પવિત્રપિતા રવિ સાથે વ્હાલીમમ્મી હિમા,સંગે ભાઈવિરનો પ્રેમમળીજાય
....આજે સંતજલારામ અને સાંઇબાબાને વંદનસંગે પ્રાર્થના,કે વેદપરકૃપા કરી જાય.
પપ્પામમ્મીના આશિર્વાદથી સંતાન વિરવેદને,જીવનમાં ભણતર મળીજાય
સમયનીસાથે ચાલતા આજે છોવર્ષ પુરાથાય,બાદાદાને ખુબ આનંદ થાય
મળેલ જીવનમાં બાળપણને સમજી ચાલતા,પાવનરાહે ભણતર મળી જાય
પવિત્રકૃપા પ્રભુની મળતાજ,માબાપના પ્રેમથી મળેલદેહને સુખ મળી જાય
....આજે સંતજલારામ અને સાંઇબાબાને વંદનસંગે પ્રાર્થના,કે વેદપરકપા કરી જાય.
ચીં.વેદના જન્મદીવસે આશિર્વાદથી પ્રાર્થના,કે પ્રભુતંદુરસ્ત જીવનઆપીજાય
માબાપના પવિત્રઆશિર્વાદ મળે,જે જીવનમાં ભણતરની પવિત્રરાહેલઈ જાય
દીપલફોઇ સંગે નિશીતફુઆના આશિર્વાદ મળે,જ્યાં જન્મ દીવસને ઉજવાય
જીવનમાં પાવનરાહમળે લાડલા વેદને,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળીજશે
....આજે સંતજલારામ અને સાંઇબાબાને વંદનસગે પ્રાર્થના,કે વેદપરકૃપા કરી જાય.
#################################################################
મારા વ્હાલા દીકરા રવિ સંગે પત્નિ હીમાનો લાડલો દીકરો ચીં.વેદના આજે
જન્મદીવસ નીમિત્તે આ કાવ્યની રચના થઈ છે.તે આશિર્વાદથી બાઅનેદાદા તરફથી
સપ્રેમ ભેંટ. (જન્મ તારીખઃ૨૬/૨/૨૦૧૬)
#################################################################