February 28th 2022
***
***
. પવિત્રકેડી ગુજરાતીઓની
તાઃ૨૮/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને શ્રધ્ધાનો સંગાથમળે,જે પવિત્રરાહે દેહને લઈ જાય
કુદરતનીકૃપા ભારતદેશના ગુજરાતીઓપર,જે દુનીયામાં પ્રસરી જાય
.....કર્મની પવિત્રરાહ પકડીને ચાલતા,ગુજરાતીઓના કર્મને પાવન કહેવાય.
અજબકૃપા પ્રભુની જેપવિત્રકર્મથી દેખાય,એદેહને સમયસાથે લઈજાય
દુનીયામાં ગુજરાતથી આવીને કર્મ કરે,જે અનેકરાહે મદદ કરી જાય
જીવનમાં નાકોઇઆશા કેઅપેક્ષા રાખે,એ ગુજરાતની શાન કહેવાય
કોઇપણ કામને શ્રધ્ધાથી કરતા,જીવનમાં કરેલકર્મને સાચવીને ચલાય
.....કર્મની પવિત્રરાહ પકડીને ચાલતા,ગુજરાતીઓના કર્મને પાવન કહેવાય.
ભણતરની નાકોઇ લાયકાત જગતમાં,શ્રધ્ધારાખીને કર્મકરતા સમજાય
મળેલમાનવદેહને પાવનરાહે લઈ જવા,વિદેશમાં આવી જીવનજીવાય
અમેરીકામાં ગુજરાતીઓની શાનછે,જેકરેલકર્મથી દુનીયામાંઓળખાય
દુનીયામાં પ્રભુનીકૃપાએ કર્મનીકેડી મળે,જે શ્રધ્ધાથી કર્મ કરાવી જાય
.....કર્મની પવિત્રરાહ પકડીને ચાલતા,ગુજરાતીઓના કર્મને પાવન કહેવાય.
##############################################################
No comments yet.