February 6th 2022
મનની મુલાકાત
તાઃ૬/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનનીરાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રભુકૃપાથી લઈ જાય
અવનીપર અનેકસંબંધ જીવના,એ પરમાત્માનીકૃપાએ સમયસાથેજવાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
જીવને પવિત્ર પ્રેરણા મળે સમયે,જે થઈ રહેલ કર્મને પાવનરાહે લઈજાય
ભગવાન જીવનાદેહને પવિત્રરાહે ચાલવા,ભારત મા સમયે જન્મ લઈ જાય
જગતમાં હિંદુધર્મનેપવિત્રકરવા ભગવાન,અનેકદેહથીજન્મી પ્રેરણાકરી જાય
જીવને સંબંધદેહથી,જે પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવદેહથી સમયે દેખાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
માનવદેહના મનપરપરમાત્માએ કૃપાકરી,એસમયે મનનેમુલાકાત આપીજાય
અવનીપર મળેલ દેહને ભણતરનો સાથ મળે,જે દેહને તનમનથી સમજાય
અટકી ગયેલ કર્મને સમજવા,પરમાત્મા મનને પવિત્ર મુલાકાત આપી જાય
અદભુતલીલા અવીનાશીની ધરતીપર,જે જન્મોજન્મથી જીવને અનુભવથાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
==============================================================
February 6th 2022
. .કૃપા માતા દુર્ગાની
તાઃ૬/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિતકૃપા ભગવાનનીનૉ મળે,જે સમયે ભક્તિની પ્રેરણાકરી જાય
માનવદેહને જીવનમાં કર્મસાથે ચલાય,નાકોઇજ અપેક્ષા અડીજાય
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય.
જગતમાં પવિત્ર ભારતદેશકર્યો,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય
જીવને સમયે જન્મ મળે અવનીપર,ભારતમાં મળેલદેહ પવિત્રથાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા મળેલદેહથી,જીવનમાં ભક્તિકરાઈ જાય
પવિત્ર માતાદુર્ગા પરમકૃપાળુ થાય,જ્યાંઘરમાં ધુપદીપથીવંદનકરાય
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય.
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા હિંદુધર્મમાં,શ્રધ્ધાની પુંજાથીકૃપા મળે
માનવદેહથી માતાને ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરાય
મળે માતાનીપવિત્રકૃપા જીવનમાં,નાકોઇતકલીફ કે આફતઅડીજાય
માતાને શ્રધ્ધાથી પુંજા કરીને વંદન કરતા,માતાની ઘરમાં કૃપા થાય
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
February 6th 2022
++++
.વંદન માતાને
તાઃ૬/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ માતા સરસ્વતીને,શ્રધ્ધાથી વંદન કરીને પ્રાર્થનાય કરાય
માતાનીકૃપા મળી લતાબેનને,જે સ્વરનીપ્રેરણાથી જગતમાંઓળખાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
સ્વર સાચવીને લતાબેને ભારતમાં,ગીતગાઇને માતાનીપ્રેરણા રજુકરી
અનેકફીલ્મમાં ગીતગાઇને આનંદઆપ્યો,જે પવિત્રરચનાથી મળીજાય
જીવને જન્મમળતા દેહમળે અવનીથીપર,જે દેહને સમયસાથેલઈજાય
લતાબેન પર સરસ્વતીમાતાનીકૃપાથી,સ્વરથી અનેકગીત ગાયી જાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
જીવનમાં દેહનેમળેલકૃપાને સાચવીરાખતા,માતાનો પવિત્રપ્રેમમેળવાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષારાખતા,પ્રભુનીપ્રેરણા મળતીજાય
મળેલદેહથી લતાબેન સ્વરથી રચેલ રચનાને.સ્વરથી રજુ કરતા જાય
ભારતમાં એપવિત્ર ગાયીક બન્યા,જે ફીલ્મમાં અનેકગાયનો ગાઈજાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
############################################################
ભારતદેશમાં ફીલ્મમાં શ્રધ્ધાથી ગાયન અને ગીત ગાઈને દુનીયામાં
ગાયીકાથી ઓળખાતા લતાબેન મંગેશકરને પરમાત્માની કૃપાએ ૫/૨/૨૦૨૨
એ અવશાનથતા પ્રભુને વંદનકરી જીવને મુક્તિ આપે તેવી પ્રાથના કરાય.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત પરિવારની વિનંતી.
============================================================
February 5th 2022
આંગળી પકડજો
તાઃ૫/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયનીસાથે,પ્રભુનીકૃપાએ પવિત્રરાહે જીવનજીવાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,જે જીવનેમળેલદેહને સમયેસમજાય
....મળેલદેહના જીવનમાં આંગણેઆવી,પરમાત્માનોપ્રેમ મળીને સુખ આપીજાય.
નાકોઇ અપેક્ષા રહે જીવનમાં,એ પ્રભુની દેહને પવિત્રકૃપા મળી જાય
માનવદેહથી જન્મ મળતા દેહને,બાળપણજુવાનીઅંતે ઘડપણ મેળવાય
જીવને અવનીપર જન્મમળતા પ્રભુકૃપાએ જીવાય,સમયે મૄત્યુ મળીજાય
પરમાત્માની કૃપાછે જગતમાં,જે જીવને દેહથી આવનજાવન આપીજાય
....મળેલદેહના જીવનમાં આંગણેઆવી,પરમાત્માનોપ્રેમ મળીને સુખ આપીજાય.
અવનીપર મળેલદેહપર કૃપા કરવા,ભારતદેશમાં પરમાત્મા જ્ન્મી જાય
પવિત્રકૃપા પરમાત્માની છે ભારતથી,દુનીયામાં નાકોઈ દેશપરકૃપાથાય
પરમાત્માએ ચીંધેલ આંગળીથી,જન્મમળેલદેહને જીવનમાં ભક્તિ કરાય
પ્રભુની પુંજા એ મળેલદેહથી ઘરમાં,ધુપદીપ કરીને પ્રભુને વંદન કરાય
....મળેલદેહના જીવનમાં આંગણેઆવી,પરમાત્માનોપ્રેમ મળીને સુખ આપીજાય.
==============================================================
February 5th 2022
. પ્રેમને સાચવજો
તાઃ૫/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને નાતકલીફ અડીજાય,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને સુખ મળે,નાકોઇ અપેક્ષા દેહને અડીજાય
....જીવપર પ્રભુનીકૃપા મળેલદેહને મળે,જ્યાં જીવનમાં પ્રેમને સાચવીને જીવાય.
અવનીપર અદભુતલીલા કુદરતનીછે,જે મળેલદેહને સમયનીસાથેલઈજાય
કર્મનોસંબંધ જીવના ગતજન્મના દેહથી મળે,નાકોઇ આફત અડી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં પવિત્રરાહે દેહને લઈ જવાય
નાકોઇજ આશાઅડે માનવદેહને,જે પરમાત્માની કૃપાથી પ્રેમને સચવાય
....જીવપર પ્રભુનીકૃપા મળેલદેહને મળે,જ્યાં જીવનમાં પ્રેમને સાચવીને જીવાય.
માનવદેહ્થી પરમાત્માને પ્રાર્થના કરવા,ઘરમાં ધુપદીપ કરીને વંદન કરાય
પવિત્રપ્રેમની પ્રેરણામળે જીવનમાં,એમળેલદેહના જીવનમાં સુખઆપીજાય
ભારતની ધરતીને પવિત્રકરી દુનીયામાં.જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળેદેહને,જે જીવનમાં સદકર્મની રાહે લઈજાય
....જીવપર પ્રભુનીકૃપા મળેલદેહને મળે,જ્યાં જીવનમાં પ્રેમને સાચવીને જીવાય.
**************************************************************
February 4th 2022
. પ્રેરણામળે પ્રભુની
તાઃ૪/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએજ,સમયે જીવને માનવદેહમળે
નિરાધારદેહના જીવને નાકર્મનોસાથમળે,માનવદેહને કર્મથી જીવાય
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર પરમાત્માની કૃપા થાય
અનેકદેહમાં માનવદેહપવિત્રકૃપા કહેવાય,નિરધારદેહથી બચાવીજાય
કુદરતની આલીલાછે અવનીપર,નાકોઇ જીવથી કદી છટકીનેજીવાય
જીવને કર્મનોસંબંધ પ્રભુનીકૃપાએ મળે,નાઆગમનવિદાયથી છટકાય
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
માનવદેહને સમયનીસાથે ચાલતા,બાળપણ પછી જુવાનીને સમજાય
જુવાની એમળેલદેહને કર્મનીરાહઆપે,જે કર્મસાથે પ્રભુનીભક્તિકરાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે ભારતથી,જેમાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપકરી,પ્રભુના નામનીમાળાકરીનેપુંજાકરાય
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
############################################################
February 4th 2022
. .પાવનરાહ ભક્તિની
તાઃ૪/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ પકડીને ચાલજો જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળીજશે
નાકોઇ માગણી કે અપેક્ષા રહેશે જીવનમા,એ સુખ આપી જાય
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
જીવને મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા,જે દેહને સમયે સમજાય
ગતજન્મના દેહનાકર્મ એકુદરતનીકેડી,એઅવનીપર સમયે લઈજાય
જીવનમાં સમયની સાથેજ ચાલતાદેહને,અનેકપવિત્રકર્મ કરાવીજાય
ભારતથી હિંદુધર્મની પવિત્રરાહ,પ્રભુ અનેકદેહથી જન્મીને પ્રેરીજાય
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
મળેલમાનવદેહથી નાકોઇઅપેક્ષાથી જીવવા,પ્રભુનીપ્રેરણા મળીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને ભક્તિકરતા,દેહપર પવિત્રપ્રેરણાથાય
જન્મમરણનો સંબંધ દેહનેકર્મથી,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાય
જીવને જન્મમરણથી દેહમળેધરતીપર,માનવદેહ પ્રભુનીકૃપાકહેવાય
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 4th 2022
. .મળીગયો પ્રેમ
તાઃ૪/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ એજીવનેમળે જેગતજન્મનાદેહથી,થયેકકર્મથી આગમન થાય
પરમાત્માની કૃપાથી પવિત્રરાહ મળે,જે જીવનમાં પવિત્ર ભક્તિ કરાય
.....હિંદુધર્મની જ્યોત પગટી દુનીયામાં,જે ભારતમાં પ્રભુદેહથી જન્મી જાય.
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,એ સમયની સાથેજ રહેતા દેખાય
અવનીપરનુ આગમન જીવનુ થાય,જેગતજન્મના જન્મમરણથી મેળવાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધારદેહ,જેને નાકોઇ સમજ મળીજાય
પાવનકૃપા પ્રભુની જીવપર થાય,જે જીવને માનવદેહથી જન્મમળતોજાય
.....હિંદુધર્મની જ્યોત પગટી દુનીયામાં,જે ભારતમાં પ્રભુદેહથી જન્મી જાય.
મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જવા,જીવનમાં પ્રભુને વંદનકરી જીવાય
સમય સમજીને ચાલતા માનવદેહને,ઘરનામંદીરમાં સવારસાંજપુંજા કરાય
પવિત્ર નિખાલસપ્રેમમળે સંબંધીઓનો.જ્યાંશ્રધ્ધાથી પરમાત્માનેવંદનથાય
પવિત્રપ્રેમથી પાવનરાહ મળે દેહને,જે દેખાવની દુનીયાથી બચાવી જાય
.....હિંદુધર્મની જ્યોત પગટી દુનીયામાં,જે ભારતમાં પ્રભુદેહથી જન્મી જાય.
/////////////////////////////////////////////////////////////
February 3rd 2022
. .પ્રેરણા પ્રભુની
તાઃ૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમની પવિત્રરાહમળે માતાનીકૃપાએ,જે પવિત્ર રચના કરાવી જાય
જીવનમાં પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણામળે,નાકોઇ આશારખાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
જીવનમાં સમયને નાપકડાય કોઇથી,પણ સમયસાથે પ્રેરણાથીચલાય
પાવનરાહમળે માતાસરસ્વતીની કૃપાએ,જે દેહને પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇઆશા કે અપેક્ષાઅડે,એ જીવનમાં સુખ આપીજાય
પ્રેરણામળે પ્રભુની મળેલદેહને જીવનમાં,જે સમયનીસાથે ચલાવીજાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
મળેલદેહની માનવતાપ્રસરે જીવનમાં,જે મળેલદેહને પ્રેરણાઆપીજાય
જગતમાં અદભુતપ્રેરણાછે પરમાત્માની,દેહપર શ્રધ્ધાએપ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસમજીને ચાલતા,નાકોઇ તકલીફ અડીજાય
એજ પવિત્રપ્રેમ કલમપ્રેમીઓનો મળે,જે જીવનમાં સમયસાથેલઈ જાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
##########################################################
February 3rd 2022
. પ્રેરણા જલારામની
તાઃ૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે સમયની સાથે મળી જાય
માનવદેહ એપરમાત્માની કૃપાકહેવાય,જે મળેલદેહથી પવિત્રકર્મકરાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપાથી મેળવાય,જે કર્મ કરાવી જાય
કર્મની પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહમળે,જે ભક્તિની પવિત્રરાહે લઈ જાય
માનવદેહને પવિત્રપ્રેરણા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
પ્રભુનીકૃપાએ વિરપુરગામમાં સંતનોદેહલીધો,જે જલારામથીઓળખાય
હિંદુધર્મમાં શ્રી જલારામે પ્રેરણા કરી,જે નિરાધારને અન્નદાન કરીજાય
ભુખ્યાને મફતમાં ભોજન આપવાની,સંતજલારામ બાપાની પ્રેરણાથઈ
પરમાત્માનો પવિત્રપ્રેમમળે તમને,જ્યાં જલારામની ચીંધેલરાહે જીવાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
##########################################################