February 3rd 2022
. .બાબા સાંઇની કૃપા
તાઃ૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણા મળે,જે સંત સાંઇબાબા આપી જાય
પરમાત્માની પાવનકૃપા થઈ માનવદેહપર,જે શ્રધ્ધા સબુરીથી સમજાય
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય.
જીવને અવનીપર માનવદેહ મળે,જે જીવના ગતજન્મનાકર્મથી મેળવાય
કર્મનો સંબંધ દેહને મળે જીવનમાં,એ જીવને આગમનથી દેખાઈ જાય
સંત સાંઇબાબાએ પ્રેરણા કરી માનવદેહને,ના કોઇ ધર્મથી દુર રહેવાય
શ્રધ્ધારાખીને પ્રભુને પ્રાર્થનાકરો,પરમાત્માની નાકોઇદેહથી અપેક્ષારખાય
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય.
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે શ્રધ્ધારાખીને ભગવાનને વંદન કરાય
શ્રધ્ધાઅનેસબુરી એધર્મની પ્રેરણા મળેલદેહને,જે દેહના ધર્મથી સમજાય
પ્રેરણાકરી બાબાએ કે મળેલ દેહને,ના કોઇદેહની સમજણ અડી જાય
જીવના મળેલદેહને અનેકરાહે પ્રેરણાકરી,શ્રધ્ધાથી પવિત્રરાહ મળી જાય
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય.
==============================================================
February 2nd 2022
. પ્રેમ લઈને આવજો
તાઃ૨/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
મળેલદેહને જીવનમાં કર્મનીકેડી મળે,એ નિખાલસપ્રેમથી જીવનજીવાય
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,સબંધીઓનો પ્રેમ મળી જાય
જીવનમાં નાકોઇઅપેક્ષા કેમાગણી રહી,પ્રભુકૃપાએ પાવનરાહે જીવાય
ભક્તિકરતા પ્રેરણાથઈ સાંઇકૃપાએ,જેદેહનેશ્રધ્ધાસબુરીથી જીવાડીજાય
જીવના મળેલદેહને કર્મનો સંબંધ,જેમળેલદેહને કૃપાએ માનવતા મળે
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
ગતજન્મનાદેહના કર્મથી જીવનેમાનવદેહ મળે,એપ્રભુકૃપાએ ભક્તિકરાય
માનવદેહ એપરમાત્માની કૃપા જીવપર,જે નિરાધાર દેહથી બચાવીજાય
અદભુતકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મને જગતમાં પવિત્રધર્મકહેવાય,જ્યાં પ્રભુની માનવદેહપરકૃપાથાય
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
##############################################################
February 2nd 2022
. .નિખાલસ ભજન
તાઃ૨/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જનમમરણનો સંબંધ મળે,જે અવનીપર આવનજાવન આપી જાય
કુદરતની આ પવિત્ર કૃપા જગતપર,એ જીવને જન્મમરણથી મળતી જાય
.....પરમાત્માએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
ધરતીપરના આગમન વિદાયથી જીવને પ્રેરણા મળે,જે મળેલદેહથી દેખાય
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,એ જન્મ મળતા પ્રેરણા મળીજાય
જગતપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે નિરાધાર મળેલદેહથી બચાવીજાય
.....પરમાત્માએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
પાવનકૃપા મળે પરમાત્માની,જ્યાં શ્રધ્ધારાખીને નિખાલસતાથી ભજન ગવાય
જીવને અવનીપર આગમનમળે દેહથી,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ જીવને મળે,જે સમયસાથે દેહનેજીવાડીજાય
જીવને પવિત્રકૃપા મળે ભગવાનની દેહને,જ્યાં નિખાલસભાવનાથી ભક્તિથાય
.....પરમાત્મએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
-----------------------------------------------------------------
February 2nd 2022
. સંગાથ સમજણનો
તાઃ૨/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનમાં પવિત્રપ્રેમ મળે,જે દેહને જીવનમાં અનુભવ થાય
અદભુત કૃપાળુ જગતમાં પ્રભુનોપ્રેમ છે,એ મળેલદેહને સુખ આપીજાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ પ્રભુની કૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય,ના કોઇનો સાથ મેળવાય
પરમકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
જગતમાં માનવદેહને કૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય.
મળેલદેહને સમયની સાથેજ ચાલવાજ પ્રેરણા મળે,જે સત્કર્મ કરાવી જાય
અદભુત લીલા પ્ર્ભુની કહેવાય,જે જીવના દેહને નાતજાતથી બચાવી જાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,એ દેહને અવનીપર સમયસાથે લઈજાય
અવનીપર જીવને જન્મમરણનો સાથમળે,જે દેહના થયેલકર્મથી મળી જાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય.
==============================================================
February 1st 2022
. પવિત્ર કૃપાળુપ્રેમ મળે
તાઃ૧/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહપર પ્રભુનીકૃપા મળે જીવનમાં,જ્યાં સમયની સાથે ચલાય
જીવનમાં પવિત્ર કૃપાળુપ્રેમ મળે કુદરતનો.જે પવિત્રકર્મ કરાવીજાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
પ્રભુનોપ્રેમ એ જગતમાં પવિત્ર કહેવાય,જ્યાંશ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલદેહને સમયની સાથે ચાલતા,દીવસમાં સવારઅનેસાંજ દેખાય
આ કુદરતનીલીલા અવનીપર કહેવાય,જે જીવને ઉંમરથી સમજાય
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,જે નિરાધારદેહથી બચાવીજાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
જીવનેસંબંધ ગતજન્મનાકર્મનો.જે જીવને આગમનવિદાય દઈજાય
પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય,માનવદેહકૃપાથાય
પભુએઆંગળીચીંધી ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહથીજ શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ કરીને વંદન કરાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
#########################################################
February 1st 2022
. પવિત્ર સંગાથમળે
તાઃ૩૧/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુએ લીધેલદેહની પવિત્રકૃપા મળે,જે શ્રધ્ધાથીકરેલ ભક્તિથી મેળવાય
જીવનમાં પવિત્રરાહ મળે મળેલદેહને,ના કોઇ આશાઅપેક્ષા અડી જાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
કુદરતની કૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,પરમાત્માની પાવનપુંજા ઘરમાં કરાય
જીવને મળેલમાનવદેહ એપભુનીકૃપા,જે જીવનેગતજન્મનાકર્મથી મે ળવાય
અદભુતલીલા પ્રભુની માનવદેહપર,એ કળીયુગની ચાદરથી બચાવી જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ પવિત્રસંગાથથી સચવાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
જીવને જન્મમરણનોસંબંધ ધરતીપર,માનવદેહ એપ્રભુનીકૃપાએ મળી જાય
મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં જીવનમાં પ્રભુની ભક્તિ કરાય
જીવનમાં ઘરમાં ધુપદીપ કરીને આરતી કરતા,પ્રભુની પવિત્ર પ્રેરણા થાય
પ્રભુની પવિત્રકૃપામળતા માનવદેહના જીવને,જન્મમરણથી મુક્તિમળીજાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
**************************************************************
February 1st 2022
. પ્રેમની પવિત્રરાહ
તાઃ૧/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં,સમયની સાથે ચાલતા કૃપા મળી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રહે,જે સરળ જીવનની રાહેજ જીવાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની કૃપાછે જે માનવદેહને,પવિત્ર જીવન આપીજાય
જીવને મળેલ દેહને સમયનોજ સાથ મળે,જ્યાં ઉંમરની સાથે ચલાય
મળેલદેહના જીવને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
ભગવાનની કૃપાએ મળેલદેહને,સંબંધીઓનો પ્રેમ પવિત્રરાહે મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુની પુંજાજ કરતા,મળેલદેહને સુખ મળી જાય
નાકોઇ અપેક્ષા મળેલદેહને રાખતા,પરમાત્માની કૃપાએ જીવન જીવાય
અદભુતલીલા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
પવિત્રપ્રેમ પ્રભુનો ભારતદેશને મળ્યો,જે દેવઅનેદેવીઓના દેહથી દેખાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
=============================================================