March 14th 2022

. કુદરતની પવિત્રકૃપા
તાઃ૧૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયનીસાથે ચાલતા માનવદેહથી,પરમાત્માની કૃપા મેળવાય
અવનીપર જીવને જન્મમરણનોસંબંધ,જે દેહમળતા કર્મનીકેડીમળીજાય
.....એ સમયે કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સંબંધ આપી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાંમળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
પવિત્રદેહ જન્મથીલીધો ભારતદેશમાં,જે માનવદેહને પવિત્રરાહેલઈજાય
પરમકૃપા જીવને મળે ભગવાનની,એસમયે જીવને માનવદેહ મળીજાય
કુદરતની પાવનકૃપા અવનીપર મળે,જયાં પરમાત્માની પાવનકૃપાથાય
.....એ સમયે કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સંબંધ આપી જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પાવનરાહમળે,એ સત્કર્મ કરાવી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
મળેલદેહને પવિત્ર સમયની રાહ મળે,એ ઘરમાંધુપદીપ કરી વંદનકરાય
કુદરતની આપવિત્રપ્રેરણા અવનીપર,જીવનમાં પ્રભુકૃપાએ સુખમળીજાય
.....એ સમયે કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સંબંધ આપી જાય.
################################################################
No comments yet.