March 14th 2022

. પ્રેમ મળે પ્રભુનો
તાઃ૧૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને મળેલ માનવદેહથી,ઘરમાં ભગવાનની દરરોજ પુંજા કરાય
મળેપરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જે મળેલદેહને પવિત્રરાહે લઈજાય
.....જીવનમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે માનવદેહને સત્કર્મે દોરી જાય.
આંગણે આવી પ્રભુનીકૃપા મળે,એ જીવનમાં પવિત્રરાહે સુખ આપીજાય
શ્રધ્ધારાખીને ભાવનાથી ભગવાનને વંદન કરતા,પ્રભુની કૃપાય મળીજાય
મળેલદેહને ભગવાનની પવિત્રકૃપા મળતા,નાકોઇ આશાકેઅપેક્ષા રખાય
માનવદેહને પવિત્રપ્રેમજીવનમાંમળે,જે પવિત્રપ્રેમાળ સંબંધીઓથીમળીજાય
.....જીવનમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે માનવદેહને સત્કર્મે દોરી જાય.
પવિત્રકૃપા મળે ભગવાનની જીવનમાં,એ મળેલદેહ ના તકલીફ અડીજાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભાતે,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુજાય કરાય
કુદરતનીકેડીને સમયનીસાથે સમજીને,જીવનમાં પવિત્રરાહ પકડીને જીવાય
ભગવાનનો પવિત્રપ્રેમ મળતાજ જીવનમાં,પવિત્રરાહે જીવન જીવી જવાય
.....જીવનમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે માનવદેહને સત્કર્મે દોરી જાય.
===============================================================
No comments yet.