March 17th 2022

પવિત્રહોળી ઉજવાય

 હોળી 2022: હોલિકા દહન સમયે ભૂલીને પણ ન કરો આ ભૂલો, જાણો શું છે માન્યતા હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો ...
.            પવિત્ર હોળી ઉજવાય

તાઃ૧૭/૩/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે જીવનમાં પવિત્ર તહેવાર આપી જાય
શ્રી સ્વામીનારાયણ ભગવાનની પવિત્રકૃપા મળી,જે વડતાલધામનુ મંદીર કરી જાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
શ્રધ્ધારાખીને જીવન જીવતા ભક્તોને,ભગવાનની પવિત્ર પ્રેરણાની કૃપા થઈ જાય
હિંદુધર્મના પવિત્ર તહેવારોને સમયે ઉજવતા,દુનીયામાં એહિંદુધર્મને પ્રસરાવી જાય
હોળીના પવિત્ર તહેવારને ઉજવવા,વડતાલ ધામના હરિભક્તો સમયે ઉજવી જાય
પવિત્ર આશિર્વાદ મળે વડતાલથી,જે શ્રીસ્વામીનારાયણ ભગવાનની કૃપા કહેવાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
અનેક પવિત્ર તહેવાર છે હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી દુનીયામાંય ઉજવણી કરાય
ભગવાનની પવિત્રકૃપા હરિભક્તોને મળી વડતાલથી,જે પવિત્રહોળીને ઉજવીજાય
પવિત્રકૃપાથી શ્રી સ્વામીનારાયણનો પ્રેરણાથઈ,એ અમેરીકામાં ભક્તોને મળીજાય
શ્રધ્ધારાખીને હોળી ઉજવતા ભક્તોપર,વડતાલગામંથી ભગવાનની કૃપા થઈ જાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
--------------------------------------------------------------------------
#####***** જય શ્રી સ્વામીનારાયણ*****##### જય શ્રી સ્વામીનારાયણ*****#####=====
---------------------------------------------------------------------------

 

March 16th 2022

પવિત્રપ્રેમની રાહ

  Bhakti : ધરતી ઉપર પ્રભુનું નામ સદાયને માટે અમૃત સમાન છે | The name of the Lord on earth is like nectar forever | TV9 Gujarati
 .           પવિત્રપ્રેમની રાહ

તાઃ૧૬/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રેમની પાવનરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
સમયની સાંકળ નાપકડાય કોઇથી,એ કળીયુગની સાથે ચાલતા જીવાય   
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
પવિત્રરાહે જીવનજીવવા શ્રધ્ધાભાવનાથી,ભક્તિકરતા પ્રભુનીકૃપા મળીજાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ મેળવાય,જે સમયનીસાથે દેહનેલઈજાય 
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનાદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા થાય
લાગણીમોહને દુર રાખવા પ્રભુને વંદન કરાય,જે જીવનુ રક્ષણ કરી જાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
આજકાલને સમજીને જીવન જીવતા,ના કોઇ તકલીફ કે આફત અડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં પવિત્રભાવનાથી જીવન જીવાય
મળે સમયે પવિત્રપ્રેમ ભક્તોનો દેહને,એજ પાવનરાહે જીવન જીવાડી જાય 
પ્રભુનાપ્રેમની રાહમળે જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપીજાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
=================================================================
March 16th 2022

કૃપાળુ માતાલક્ષ્મી

 દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું  ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
.          કૃપાળુ માતાલક્ષ્મી

તાઃ૧૬/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રહિંદુ ધર્મનીજ્યોત જગતમાં પ્રસરી,જે મળેલદેહને અનુભવ થઈ જાય
પાવનકૃપા મળે માનવદેહને માતાની,એ પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
પ્રભુએ કૃપાકરી ભારતદેશપર,જ્યા હિંદુધર્મમાં દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં જીવને જન્મમળતા દેહમળે,જે જીવનમાં કર્મનીરાહે જીવન જીવાય
જીવને દેહથી જન્મ મળે અવનીપર,એ જીવના ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રરાહે જીવન જીવવા માતાલક્ષ્મીની,શ્રધ્ધા રાખીને ઘરમાંજ પુંજા કરાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
જીવને મળેલદેહથી નાકદી સમયને પકડાય,કે ના સમયથી કદી દુર રહેવાય
હિંદુધર્મમાં પવિત્ર દેવદેવીઓની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથીધુપદીપથી પુંજનકરાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,જેમની કૃપાએ દેહને સુખ મળી જાય
ના કોઇ આશા અપેક્ષા રહે જીવનમાં,જ્યાં માતાની પવિત્રકૃપા મળતી જાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
################################################################
March 15th 2022

શ્રી ગૌરીનંદન

 દુંદાળા દેવની ગામે-ગામ જાજરમાન પધરામણી - Abtak Media
.           શ્રી ગૌરીનંદન  

તાઃ૧૫/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જે ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રપુત્ર જે શ્રીગૌરીનંદન ગજાનંદ,શ્રીગણેશને ભાગ્યવિધાતાકહેવાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,જે ભોલેનાથમહાદેવ સંગેશીવ કહેવાય
શંકરભગવાન પણ કહેવાય જે જટાથી,પવિત્ર ગંગા નદીને વહાવી જાય
હિમાલયદેવની પવિત્રપુત્રી પાર્વતી,જે શંકરભગવાનની પત્નીથીઓળખાય
માતાપિતાના પવિત્રપ્રેમથી સંતાનથયા,એભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
જગતમાં મળેલ માનવદેહના ભાગ્યવિધાતા છે,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
પુંજા કરીને વંદન કરતા એ વિઘ્નહર્તા થાય,જે જીવનમાં સુખ આપીજાય
હિંદુધર્મમાં માનવજીવનમાં પવિત્ર પ્રસંગમાં,શ્રી ગણેશને પુંજાકરીવંદનથાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડીજાય,જે પવિત્રજીવન આપી જાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
******************************************************************
March 15th 2022

ભજન પછી ભક્તિ

શ્રી ગણેશની મૂર્તિને અહીં બનારસથી બળદગાડા પર લાવવામાં આવી હતી, દર રવિવારે 100 વર્ષથી યોજવામાં આવે ભજન છે. - Gujarati Paper

.         .ભજન પછી ભક્તિ

તાઃ૧૫/૩/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય
ભારતદેશને પરમાત્માએ પવિત્રકર્યો,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
જીવનુ  અનેકદેહથી આગમન અવનીપર,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય
નિરાધારદેહમળે જીવને જે પ્રાણીપશુજાનવર,સંગે પક્ષીથી સમયે મળતોજાય
નાકોઇ જીવનીતાકાત જગતમાં,જે જીવનેમળતાદેહને જન્મમરણથીછોડીજાય
સમયે જીવને મળેલમાનવદેહ પર,ભગવાનની કૃપામળે જ્યાં પ્રભુનીપૂંજાથાય
....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
પ્રેરણામળે પરમાત્માની દેહને,જે શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાનીપ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસાથે ચાલવા,દીવસની સવાર પડતા વંદન કરાય
અવનીપર જીવનમાં દેહને સવારસાંજ મળી જાય,એ પ્રભુની કૃપાજ કહેવાય 
જીવનમાં ભજનસગે પ્રભુનીભક્તિકરાય,એજીવને જન્મમરણથીમુક્તિઆપીજાય
 ....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
==================================================================

	
March 15th 2022

મળ્યો પ્રભુનો પ્રેમ

 હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે  આશીર્વાદ | vastu tips on hanuman jayanti
.          મળ્યો પ્રભુનો પ્રેમ

તાઃ૧૫/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલમાનવદેહને પાવનરાહ મળી જાય,એ પ્રભુનીકૃપા કહેવાય
પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પવિત્રભક્તિ આપીજાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય.
મળેઆશિર્વાદ વડીલના જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
પ્રભુનો પવિત્રપ્રેમમળે માનવદેહને,એભક્તિની પવિત્રરાહ પકડીને લઈજાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશકર્યો,જ્યાં પરમાત્માઅનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ધરતીપર,જે જીવને પવિત્રરાહે લઈજાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય.
જગતમાં સમયના છોડાય કોઇદેહથી,પ્રભુકૃપાએ સમયનીસાથે જીવનજીવાય
શ્રધ્ધારાખીને ભગવાનને ધુપદીપકરી વંદનકરતા,માનવદેહને સુખ મળી જાય 
કળીયુગની અસરથીજ બચવા જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુને વંદનકરાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય.
################################################################

 

March 14th 2022

કુદરતની પવિત્રકૃપા

ગ્લોબલ વોર્મિંગના મુખ્ય કારણો શું છે | નેટવર્ક મીટિઓરોલોજી

.          કુદરતની પવિત્રકૃપા

તાઃ૧૪/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં સમયનીસાથે ચાલતા માનવદેહથી,પરમાત્માની કૃપા મેળવાય
અવનીપર જીવને જન્મમરણનોસંબંધ,જે દેહમળતા કર્મનીકેડીમળીજાય
.....એ સમયે કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સંબંધ આપી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાંમળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
પવિત્રદેહ જન્મથીલીધો ભારતદેશમાં,જે માનવદેહને પવિત્રરાહેલઈજાય
પરમકૃપા જીવને મળે ભગવાનની,એસમયે જીવને માનવદેહ મળીજાય
કુદરતની પાવનકૃપા અવનીપર મળે,જયાં પરમાત્માની પાવનકૃપાથાય
.....એ સમયે કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સંબંધ આપી જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પાવનરાહમળે,એ સત્કર્મ કરાવી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
મળેલદેહને પવિત્ર સમયની રાહ મળે,એ ઘરમાંધુપદીપ કરી વંદનકરાય
કુદરતની આપવિત્રપ્રેરણા અવનીપર,જીવનમાં પ્રભુકૃપાએ સુખમળીજાય
.....એ સમયે કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સંબંધ આપી જાય.
################################################################
March 14th 2022

પ્રેમ મળે પ્રભુનો

સંબંધો ને સાચવતા તો શ્રી કૃષ્ણ પાસેથી શીખો, જીવનના દરેક સંબંધને સાચવી જાણ્યો છે….

.           પ્રેમ મળે પ્રભુનો
 તાઃ૧૪/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને મળેલ માનવદેહથી,ઘરમાં ભગવાનની દરરોજ પુંજા કરાય 
મળેપરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જે મળેલદેહને પવિત્રરાહે લઈજાય 
.....જીવનમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે માનવદેહને સત્કર્મે દોરી જાય.
આંગણે આવી પ્રભુનીકૃપા મળે,એ જીવનમાં પવિત્રરાહે સુખ આપીજાય 
શ્રધ્ધારાખીને ભાવનાથી ભગવાનને વંદન કરતા,પ્રભુની કૃપાય મળીજાય 
મળેલદેહને ભગવાનની પવિત્રકૃપા મળતા,નાકોઇ આશાકેઅપેક્ષા રખાય 
માનવદેહને પવિત્રપ્રેમજીવનમાંમળે,જે પવિત્રપ્રેમાળ સંબંધીઓથીમળીજાય 
.....જીવનમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે માનવદેહને સત્કર્મે દોરી જાય. 
પવિત્રકૃપા મળે ભગવાનની જીવનમાં,એ મળેલદેહ ના તકલીફ અડીજાય 
પવિત્રરાહે જીવન જીવવા પ્રભાતે,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુજાય કરાય 
કુદરતનીકેડીને સમયનીસાથે સમજીને,જીવનમાં પવિત્રરાહ પકડીને જીવાય 
ભગવાનનો પવિત્રપ્રેમ મળતાજ જીવનમાં,પવિત્રરાહે જીવન જીવી જવાય 
.....જીવનમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે માનવદેહને સત્કર્મે દોરી જાય. 
===============================================================
March 13th 2022

પવિત્રરાહની કૃપા

 પ્રદીપકુમારની કલમે… » Search Results » જય
.            પવિત્રરાહની કૃપા

તાઃ૧૩/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,મળેલદેહને પવિત્રકૃપા મળીજાય
જીવને અવનીપર માનવદેહ મળે,એજ ગતજન્મના થયેલકર્મથી મેળવાય 
.....પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રદેશ થઈ જાય.
મળેલદેહને શ્રધ્ધારાખીને પવિત્ર જીવન જીવાય,એ પ્રભુની કૃપા કહેવાય
જીવને  અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધાર દેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવર સંગેપક્ષી નિરાધાર થાય,માનવદેહથી પ્રભુકૃપા મેળવાય
સમયની સાથે ચાલતા મળેલ દેહના જીવને,પવિત્રરાહની કૃપા મળી જાય
.....પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રદેશ થઈ જાય.
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,સમયે પરિવાર મળતા આનંદ થાય
જીવનમાં અનેક પ્રેમથી પ્રસંગ મળે,જે પરમાત્માની કૃપાએજ મળતો જાય
લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સમય સાથે દેહને સુખ આપી જાય
એપરમાત્માની પાવનકૃપા મળેલદેહપર,જેજીવને જન્મમરણથી બચાવીજાય
.....પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રદેશ થઈ જાય.
=============================================================
March 12th 2022

કૃપાળુ ભગવાન

ખુબજ ચમત્કારીક માનવામાં આવે છે આ શ્રીકૃષ્ણ મંત્રને, સંકટ સમયે જપ કરવાથી દૂર  થશે તમામ દુ:ખ - Moje Mastram
            કૃપાળુ ભગવાન
  
તાઃ૧૨/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય 
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિમળી જાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જે જન્મ લઈ ભુમી પવિત્ર કરી જાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા,એ શ્રધ્ધાથીજ જીવન જીવાડી જાય
અનેકદેહનો સંબંધછે જીવને અવનીપર,માનવદેહ મળતાજ પવિત્રરાહેજીવાય
કુદરતની પાવનકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને સમય સાથે ચલાવીજાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
જગતમાં સમય ના કોઇથી છોડાય.પણ પ્રભુનીકૃપાએ સમયની સાથે ચલાય
મળેલદેહને ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજા કરાય,જે જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીનેજ ભગવાનની સેવા કરતા,જીવનમાં પવિત્રરાહેજ જીવન જીવાય
પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,જે અનેક પવિત્રદેહથી જીવને પ્રેરી જાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
******************************************************************

	
« Previous PageNext Page »