August 23rd 2022
===
===
. અનંતપ્રેમની કૃપા
(પુજ્ય મોટા હરિ ઓમ આશ્રમ)
તાઃ૨૩/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જીવનામળેલદેહપર,જે જીવને જન્મમરણથી બચાવીજાય
અવનીપરનુ આગમનવિદાય એ જીવનુ,જે ગતજન્મના થયેલ કર્મથી મળતુ જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
જીવને જન્મથી ભારતદેશમાં દેહ મળે,એજ ભગવાનની પવિત્રકૃપા થઈ કહેવાય
અવનીપરનુ આગમન એ મળેલદેહના કર્મથી મેળવાય,જે ગતજન્મથી થઈ જાય
ભારતદેશમાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય,જે માનવદેહને પ્રેરણાજ કરી જાય્
જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જે મળેલદેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
દુનીયામાં ભગવાનની અનંતપ્રેમનીકૃપા મળીગઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય
મળેલદેહને જીવનમાં પ્રભુની પ્રેરણાજ મળે,એ જીવનમાં શ્રધ્ધાની રાહે લઈ જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની પુંજા કરાય,ત્યાં પ્રભુકૃપાએ દેહને સુખમળીજાય
જન્મમળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,ભારતદેશ મળેલદેહને સદમાર્ગે લઈ જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
#######################################################################
No comments yet.