August 4th 2022
***
***
. પવિત્રકૃપાળુ બાબા
તાઃ૪/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જીવનમાં કર્મનોસંગાથ મળી જાય
અદભુત પવિત્રકૃપા માનવદેહને આપવા,પાર્થીવગામથી સાંઇબાબા શેરડીઆવીજાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
સંતસાંઇબાબાએ પવિત્રપ્રેરણા આપી માનવદેહને,જે દેહની માનવતા મહેંકી જાય
અવનીપરના માનવદેહને સમયની સાથે ચાલવા,ના ધર્મકર્મને પકડીને દુર રહેવાય
પવિત્રપ્રેરણા કરી સાંઇબાબાએ માનવદેહને,જે હિન્દુ મુસ્લીમ ધર્મથી બચાવીજાય
જીવને સમયે જન્મથી દેહ મળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
પ્રભુએ પવિત્રદેહથી જન્મ લીધો અવનીપર,જે શેરડીગામ આવીને પ્રેરણા કરીજાય
મળેલદેહની માનવતા પ્રસરાવીકર્મથી,નાધર્મકર્મની કેડી અડીજાય એજકૃપા કહેવાય
સંત સાંઇબાબાએ આંગણી ચીંધી મળેલદેહને,જે શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરાય
જીવને માનવદેહ મળે અવનીપર જે સમય સાથે લઈજાય,એ ગતજન્મથી મેળવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
જગતમાં મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્ર પ્રેરર્ણા કરવા એજન્મ લઈ જાય
દેહને પાવનરાહ દેવા નિરાધાર થઈ શેરડી આવીજાય્,જે સાંઇબાબાથી ઓળખાય
પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે દુનીયામાં પવિત્રસંતથી કૃપા કરીજાય
પવિત્ર ભાવનાથી જીવનમાં ભક્તિ કરતા,મળેલદેહને શ્રધ્ધા અને સબુરીથી મેળવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
*******************************************************************
August 3rd 2022
. પવિત્ર કૃપાળુમાતા
તાઃ૩/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિન્દુધર્મમાં પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે જગતમાં,જે ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્ર શ્રીવિષ્ણુ ભગવાનના એ પત્નિ હતા,જે ધનવર્ષાથી ભક્તને સુખ આપીજાય
...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
મળે માતાનો પવિત્રપ્રેમ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પુ.લક્ષ્મીમાતાની પુંજાય કરાય
ઑમ મહાલક્ષ્મીએ નમો નમઃથી ધુપદીપ કરીને,માતાની ઘરમાં આરતી ઉતારાય
પવિત્રકૃપામળે માતાની શ્રધ્ધાથી ભક્તિકરતા દેહને,જે જીવનમાં સુખ આપી જાય
પરમકૃપાળુ શ્રી વિષ્ણુભગવાન સંગે પુજ્ય લક્ષ્મીમાતા,એમનીપુંજાથી અનુભવ થાય
...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
જગતમાં પવિત્ર ધર્મ હિન્દુ છે જે પવિત્રરાહે જીવન જીવાડીનેજ,સુખ આપી જાય
પરમાત્માએ અનેકદેહથી જન્મ લઈને,પવિત્રકૃપાએ ભારતદેશને પવિત્રદેશ કરીજાય
માનવદેહને જીવનમાં લશ્મીમાતાની કૃપાએ,જીવનમાં ધનની કૃપાએ સુખ મેળવાય
જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા જીવના દેહથી રખાય,એજ માતાનોપ્રેમ કહેવાય
...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
#####################################################################
August 2nd 2022
+++
+++
. . પવિત્રસંતાન ભોલેનાથના
તાઃ૨/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિન્દુધર્મની પવિત્ર જ્યોત જગતમાં પ્રસરાવી,જે શંકર ભગવાનની કૃપા કહેવાય
પવિત્ર પરિવાર થયો જેમાં શંકર ભગવાન,સંગે પત્નિ પાર્વતી જીવનસંગીનીથાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
પાવનકૃપા મળે ભોલેનાથની,જ્યાં દુધ અર્ચના કરી ઑંમ નમઃ શિવાયથી પુંજાય
પવિત્રકૃપા મળી માબાપની શ્રીગણેશને,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રરાહ આપીજાય
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથીજન્મલઈ જીવનેપ્રેરણા કરીજાય
જીવને મળેલ માનવદેહના જીવનમાં,શ્રી ગણેશની કૃપાએ પવિત્ર ભાગ્ય મળીજાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરતા,પરમાત્માની પાવનકૃપાજ દેહને મળી જાય
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ મળી જાય,જે ગતજન્મના કર્મથીમેળવાય
શ્રી ગણેશની કૃપા મળે સમ્ગે પત્નિ રીધ્ધીસિધ્ધીના,દેહને આશિર્વાદ મળી જાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
######################################################################
August 2nd 2022

. .પવિત્રકૃપા મળીજાય
તાઃ૨/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પરમાત્માની પાવનકૃપાએ જીવને,અનેકદેહથી સમયે જન્મ મળતો જાય
નિરાધારદેહથી જીવને બચાવીનેજાય,જે પાવનરાહે સમયસમજીને ચાલવા પ્રેરીજાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળતી જાય.
જીવને સંબંધ દેહનો અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી જન્મ મળીજાય
નિરાધારદેહ જે જીવને પ્રાણીપશુ જાનવર પક્ષીથી,જન્મ મળતા સમયે અનુભવાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,જેને સમયનીસાથે ચાલતા દેહનેસમજાય
માનવદેહએ પાવનકૃપા પ્રભુની કહેવાય,જીવનમાં પવિત્રરાહે જીવવા ભક્તિ કરાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળી જાય.
ભગવાનની પાવનકૃપા મળે જીવનંમાં,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવીજાય
જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુની કૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં કર્મ કરતા દેહને અનુભવથાય,જે દેહને સમય સાથે લઈ જાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડે,જે જીવનમાં દેહને પવિત્રરાહે દોરી જાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળી જાય.
****************************************************************
August 1st 2022
. જય મેલડીમાતા
તાઃ૧/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહને સમયની સાથે ચાલવા,માતાની પવિત્રકૃપા મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયે,સવાર અને સાંજની પવિત્ર રાહ મળે
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,જે આગમનવિદાયથીજ દેખાય
મળેલમાનવદેહ એપાવનકૃપા પ્રભુની,જીવનમાં દેવ અને દેવીઓની પુંજા થાય
ભારતદેશમાં અનેક પવિત્રદેહથી ભગવાને જ્ન્મલીધો,એ પવિત્રકૃપાજ કહેવાય
શ્રધ્ધારાખીને સવારે જય મેલડી માતાનુ સ્મરણ કરતા,માતાની કૃપા મળીજાય
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
અવનીપર મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
સમયે જીવને નિરાધારદેહ મળે અવનીપર,એ નાકોઇ આશાઅપેક્ષાથી જીવાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી મેલડીમાતાની,ઘરમાં પુંજા કરતા કૃપા મેળવાય
હિન્દુધર્મમાં દેવ અને દેવીઓની પુંજાથી,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.