October 4th 2022
***
***
. .દુર્ગામાતાનુ નવમુ નોરતુ
તાઃ૪/૧૦/૨૦૨૨ (સિધ્ધિદાત્રી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં ભારતદેશની ભુમીને પવિત્ર કરવા,ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
પવિત્ર તહેવાર નવરાત્રીનો કહેવાય,જેમાં દુર્ગામાતા નવ સ્વરૂપથી જન્મી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
પવિત્રકૃપાળુ દુર્ગામાતા ભારતદેશથૉ જગતમાં કૃપાકરી,ભક્તોને સુખ આપીજાય
નવરાત્રીના પવિત તહેવારન નવમાનોરતે,સિધ્ધિદાત્રી માતાને ગરબારમીનેપુંજાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તો માતાની કૃપાને પામવા,તાલી પાડીને ગરબે રમતા જાય
દુર્ગામાતાના નવસ્વરૂપને વંદન કરવા,નવરત્રીના પવિત્ર તહેવારને ઉજવીજવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
ભારતદેશનીભુમીને પવિત્રકરવા પ્રભુનીકૃપાએ,પવિત્રદેવઅનેદેવીઓથી જન્મીજાય
નવરાત્રીના પવિત્ર હિંદુતહેવાર સમયેઉજવી,દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાથાય
હિંદુધર્મના નવરાત્રીનાતહેવારમાં,દુર્ગામાતાનાનવમા સ્વરુપ સિધ્ધિદાત્રીને પુંજાય
જગતમાં પવિત્રતહેવાર ભારતદેશથી ઉજવાય,જે જીવનાદેહને મુક્તિ આપીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
####################################################################
No comments yet.