October 30th 2022
***
***
. અદભુત કૃપાળુ
તાઃ૩૦/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરી જાય
કળીયુગની અસરથી બચવા જીવનમાંં,ના મોહમાયાની કોઇથી અપેક્ષા રખાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
જગતમાં મળેલદેહથી નાકદી કર્મથીછટકાય,એ અદભુતકૃપા પરમાત્માનીકહેવાય
અવનીપરના આગમનને કર્મનો સંબંધ જીવને,જે સમયનીસાંકળ પકડીને ચલાય
પવિત્રકૃપા ભગવાનની અવનીપર જે મળેલદેહને,જીવનમા કર્મનીરાહ આપીજાય
જીવને જન્મમરણનોસંબંધ ધરતીપર,એ જીવને ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં ભક્તિઆપીજાય
ભગવાને ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે હિંદુધર્મને પવિત્રકરીજાય
હિંદુધર્મ જગતમા પવિત્રધર્મ છે,જેમા પરમાત્મા ભારત્દેશમાં પવિત્રભક્તિઆપીજાય
જીવનમાં ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,પ્રેરણાએ ઘરમા પુંજા કરી જાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
#####################################################################
No comments yet.