November 2nd 2022
.
પકડી સાંકળ સમયની
તાઃ૨/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ આપી જાય
પાવનરાહમળે મળેલમાનવદેહને જીવનમાં,ના કોઇ માનવદેહથી સમયથી દુર રહેવાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.
પવિત્રકૃપા ભગવાનની ધરતીપર કહેવાય,જે ભારતદેશને જ્ગતમાં પવિત્રદેશ કરીજાય
સમયે પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય,જેમની માનવદેહથી ધરમાં પુંજા કરાય
અવનીપર મળેલદેહને પરમાત્માની એ પવિત્રકૃપાએજ,સમયને સમજીને જીવનજીવાય
મળેલ માનવદેહને જીવનમાં સમયને સમજીને જીવ્તા,ના ઉંમરની કોઇ તકલીફ થાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.
જીવનમાં મળેલમાનવદેહને કર્મનો સંગાથમળે,જે સમયને સમજીને જીવન જીવાડીજાય
કર્મનીકેડી એ દેહને સ્પર્શે જીવનમાં,જે જન્મમરણનોસંગાથ જીવને સમયસાથે લઈજાય
કુદરતની આપાવનકૃપાછે મળેલદેહપર,એ જીવના માનવદેહને સમયની સાંકળેમેળવાય
જન્મમરણનો સંબંધ એજીવના મળેલદેહને,જે જીવને અનેકનિરાધારદેહથી બચાવી જાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.
#########################################################################
,
November 1st 2022
***
***
સમયે પ્રેમપકડજો
તાઃ૧/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને મળેલદેહને સમયે સમજણ આપી જાય
પ્રભુનીકૃપાએ જીવન સમયેમાનવદેહ મળે,એ દેહને જીવનમાં કર્મથી અનુભવ થાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
ભગવાનની પાવનકૃપા જગતપર,જે જીવને સમયની સાથે ચલાવી રાહ આપી જાય
અનેકદેહથી જીવનુ સમયેજ આગમન થાય,પ્ર્ભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
જીવને પ્રાણીપશુજાનવર સંગે પક્ષીથી દેહમળે,નાકોઇજ સમયની સમજણ મેળવાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા જીવપર,જે મળેલદેહને માનવતાની મહૅંક મળી જાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
જગતમાં નાકોઇ આજકાલને પકડીશકે જીવનમાં,કે નાકોઇથી સમયથી દુર રહેવાય
અદભુતલીલા કુદરતની જગતપરથાય,એ મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયે સમજાય
નાકોઇ દેહ્થી જીવનમાં સમયથી દુર રહેવાય,કે ના કદીય કોઇથી સમયને છોડાય
મળેલદેહને શ્રધ્ધાએ પાવનરાહમળે જીવનમાં,જે દેહને સમયની સાથેજ ચલાવીજાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
###################################################################