January 6th 2023
***
***
પ્રગટેજ્યોત જીવનની
તાઃ૬/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકુપામળે માતાસરસ્વતીની,જે માનવદેહના જીવને પવિત્રરાહે દોરી જાય
કલમની પવિત્રકેડીમળે જીવનમાં દેહને,એ કલમપેમીઓના પ્રેમથી પ્રેરણા આપીજાય
....મળેલદેહને માતાની પવિત્રકૃપાએ,કલમથી થયેલ રચના જીવનની જ્યોત પ્રગટાવી જાય
આજકાલને કે સમયને ના પકડાય જીવનમાં,પાવનકૃપાએજ દેહને સંગાથ મળી જાય
જગતમાં ક્લમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાથી,અનેકરાહ માતાની પવિત્રકૃપાએજ મેળવાય
જીવનેજન્મથી મળેલદેહને પ્રભુનીકૃપાએ,હિંદુધર્મથી જીવનમાં પવિત્રરાહે દેહને લઈજાય
માતાની કૃપાએ પ્રેરણા મળે માનવદેહને,જે સમયે કલમ અને કલાની કૃપા કરી જાય
....મળેલદેહને માતાની પવિત્રકૃપાએ,કલમથી થયેલ રચના જીવનની જ્યોત પ્રગટાવી જાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં હિંદુધ્ર્મના દેવ અને દેવીઓ સમયે જન્મીજાય
ભારતદેશમાં સમયે જીવને જન્મથી દેહ મળે,જે પ્રભુનીપ્રેરણાએ દુનીયામાં કર્મકરી જાય
કલમની માતાનીકૃપાએ ગુજરાતીઓ જગતમાં,પવિત્રરચનાથી કલમપ્રેમીઓથી ઓળખાય
અમેરીકાના હ્યુસ્ટનમાં ગુજરાતથી માતાનાપ્રેમીઓ,આવીને અનેકરચનાથી પ્રેમઆપીજાય
....મળેલદેહને માતાની પવિત્રકૃપાએ,કલમથી થયેલ રચના જીવનની જ્યોત પ્રગટાવી જાય.
#######################################################################
January 5th 2023
***
***
. પ્રવિત્ર પ્રેરણા
તાઃ૫/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા જીવને મળેલમાનવદેહપર,જે જીવનમાં કર્મ કરાવી જાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે મળેલદેહને સમયે ભક્તિરાહે પ્રેરીજાય
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જે દેશને પવિત્ર કરી જાય
સમયને નાપકડાય કોઇથી પણસમજીને જીવાય,જે પવિત્રકર્મથી દેહને પ્રેરીજાય
પરમાત્માની કૃપાએ વિરપુર ગામમાં જન્મીજાય,જે જલારામબાપાથી ઓળખાય
માનવદેહને સમયે પ્રેરણાકરી ભોજનની,જે ભુખ્યાને ભોજના આપી જીવાડીજાય
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
જીવના દેહને જગતપર કર્મનો સંબંધ,એ જીવને સમયે જન્મમરણથી મળતોજાય
મળેલદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,શ્રધ્ધારાખીને જીવનમામ કર્મ કરાય
વિરપુરમાં જલારામબાપાએ અનેકરાહે કર્મ કર્યા,જે માનવદેહને પ્રેરણા કરી જાય
ભગવાનનીકૃપાએ એદેહને સંતજલારામથી ઓળખાય,એ અન્નદાનથી જીવાડીજાય
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલતા,જીવનમાં કર્મનો સંગાથપણ મળતો જાય
પવિત્રરાહે જીવન જીવતા પરિવારની પરિક્ષાથાય,જે પત્નિ વિરબાઈથી મદદકરાય
જલારામને ભગવાને સમયે માગણી કરી,જે પત્નિ વિરબાઇથી ભોજનને માગીજાય
સમયે વિરબાઈમાતા આવેલસંતને ભોજનલઈ,આપતા સમયેસંત અદ્ર્શ્ય થઈ જાય
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
#####################################################################
January 5th 2023
. કૃપા ભગવાનની પવિત્ર
તાઃ૫/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવનુ સમયે દેહથી મળે,જ્યાં ભગવાનની પાવનકૃપા થાય
જગતપર જીવને સમયે આગમનવિદાય મળીજાય,જે જીવને કર્મનીરાહ આપીજાય
....પ્રભુ કૃપાએ જીવને માનવદેહ મળે અવનીપર,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
કુદરતની આકેડી અવનીપર જે જીવને સમયે સમજાય,નાકોઇ જીવથી દુર રહેવાય
લાગણીમોહનો સંબંધ સમયનો માનવદેહને,ભગવાનની કૃપાએ જીવને મળતો જાય
જગતમાં સમયને નાપકડાય કોઇજીવથી કે દેહથી,જ્યાં પરમાત્માની પાવનકૃપાથાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી ના આગમન મેળવાય
....પ્રભુ કૃપાએ જીવને માનવદેહ મળે અવનીપર,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર ભગવાન અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય,જે હુંદુધર્મથી મેળવાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મજ કહેવાય,જે દેહના જીવને સમયે પવિત્રરાહે જીવાડી જાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
....પ્રભુ કૃપાએ જીવને માનવદેહ મળે અવનીપર,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 4th 2023
***
***
. પાવન રાહ જીવનની
તાઃ૪/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર જીવને જન્મમરણનો સંબંધ સમયે,દુનીયામાં નાકોઇ જીવથી દુર રહેવાય
આ અદભુતલીલા ભગવાનની અવનીપર,જે જીવને આગમનવિદાયથી અનુભવથાય
...અવનીપર જીવને જન્મથી દેહ મળે,જે જીવની ગતજન્મનાદેહથી થયેલ કર્મથી મળી જાય.
જગતપર જીવને અનેકદેહનો સંબંધ,સમયે જીવને માનવદેહ સંગે નિરાધારદેહ મળે
પરમાત્માની આ લીલા જીવપર,જે જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળી જાય
માનવદેહને જીવનમાં સમયસાથે ચાલવાની પ્રેરણામળે,જે દેહથી જીવનમાં કર્મકરાય
જીવનમાં ભગવાનની પાવનકૃપાએ દેહપર કૃપા થાય,જે જીવનમાં ભક્તિ આપીજાય
...અવનીપર જીવને જન્મથી દેહ મળે,જે જીવની ગતજન્મનાદેહથી થયેલ કર્મથી મળી જાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ દેહને અનેકરાહે જીવન જીવાડી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાંભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા અને ભક્તિ કરાય,એ દેહને કર્મની રાહ આપી જાય
માનવદેહથી ધરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને,ભગવાનને વંદન કરીને આરતી ઉતારાય
...અવનીપર જીવને જન્મથી દેહ મળે,જે જીવની ગતજન્મનાદેહથી થયેલ કર્મથી મળી જાય.
#########################################################################
January 2nd 2023
***
***
.. સાહિત્યની સરીતા
તાઃ૨/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે કલમની માતા સરસ્વતીની,જે માનવદેગને કલમની રાહ આપી જાય
કલમપકડીને ચાલતા માતાની પાવનકૃપા મળે,જે કલમપ્રેમીઓને અનંત આનંદ થાય
....મળેલમાનવદેહને જીવનમાં માતાની પવિત્રકૃપામળે,જે સમયે થયેલ રચના ખુશ કરી જાય.
જગતમાં કલમપ્રેમીઓના પ્રેમથી રચનાથાય,જે મળેલમાનવદેહને પવિત્રપ્રેમ આપીજાય
જીવનમાં નાકદી કોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જ્યાં માતાની પવિત્રપ્રેરણા મળી જાય
કલમથી થયેલ રચના એ માતાની પવિત્રકૃપાથી,મળેલદેહને જીવનમાં શાંંતિ આપીજાય
જીવનમાં શ્રધ્ધા રાખીને કલમથી રચનાઓ કરતા,સાહિત્યના પવિત્રપ્રેમીઓ મળી જાય
....મળેલમાનવદેહને જીવનમાં માતાની પવિત્રકૃપામળે,જે સમયે થયેલ રચના ખુશ કરી જાય.
હિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જે માનવદેહને પ્રેરણાકરીજાય
કલમનીપવિત્ર માતાસરસ્વતી જે કલમપ્રેમીઓને,જીવનમાં સમયેપવિત્ર રચનાકરાવીજાય
દુનીયામાં હ્યુસ્ટનશહેરમાં માતાની પ્રેરણાએ,સાહિત્યના પ્રેમીઓ સમયે પ્રેમથીમળીજાય
પવિત્રકૃપાળુ માતા સરસ્વતી કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણા આપીજાય
....મળેલમાનવદેહને જીવનમાં માતાની પવિત્રકૃપામળે,જે સમયે થયેલ રચના ખુશ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 1st 2023
. સમયનો સંગાથ
તાઃ૧/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે પરમાત્માની કૃપાનો સાથ આપી જાય
માનવદેહમળે જીવને એદેહને કર્મકરાવી જાય,એ પ્રભુની પવિત્રકૃપાએજ થઈજાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
જીવને સમયેજ દેહ મળે અવનીપર,એ પ્રભુની પવિત્રકૃપાએ દેહનેકર્મ કરાવી જાય
પ્રવિત્ર પ્રેરણા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જગતમાં પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશથી,જે પવિત્રહિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય
જીવનુ આગમન અનેકદેહથી દુનીયામાં,એ જીવના ગતજન્મના કર્મથીજ મળી જાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
ભગવાનથી પવિત્રરાહમળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજાય
જગતમાં પવિત્ર સુર્યદેવના આગમનથી,જીવના દેહને દરરોજ સવારસાંજ મળી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા અનુભવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે ભગવાનની કૃપાએ,જીવનમાં નાકોઇ અપેક્ષાએ જીવાય
....અવનીપરના જીવના આગમનને કર્મનો સાથ મળે,જે ભગવાનની કૃપાએજ મેળવાય.
*********************************************************************
January 1st 2023
. પ્રભુનીકૃપાએ મળે
તાઃ૧/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહ પર પરમાત્માની પાવંનકૃપાએ,દેહને સમયની સાથે લઈ જાય
આજકાલની નાકોઇજ અપેક્ષારહે જીવનમાં,જે ૨૦૨૨ને વિદાય આપી ૨૦૨૩આપી જાય
.....અવનીપર પવિત્રકૃપા પ્રભુની જે જીવના મળેલદેહને,જીવનમાં સમયનો સંગાથ આપી જાય.
જગતપર ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મલઈ જાય
પરમાત્માની કૃપા મળે સમયે,જે જીવને અનેકદેહથી જન્મ મળૅ ના કોઇથી દેર રહેવાય
મળેલદેહને સમયની સમજણ મળતી જાય,જ્યાં જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળતો જાય
જીવને અવનીપર પ્રભુકૃપાએ સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
.....અવનીપર પવિત્રકૃપા પ્રભુની જે જીવના મળેલદેહને,જીવનમાં સમયનો સંગાથ આપી જાય.
જીવનેજન્મથી માનવદેહમળે અવનીપર,જે જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
અવનીપરના આગમનને માબાપનીકૃપાએ દેહમળે,જે પરિવારની સાથે જીવન જીવાડીજાય
મળેલદેહને જીવનમાં ઉંમરનો સંગાથમળે,જે દેહને બાળપણ જુવાનીઅને ઘડપણમળીજાય
અદભુત લીલા જગતપર પરમાત્માની કહેવાય,જે સમયે નુતન વર્ષથી અનુભવ મળતોજાય
.....અવનીપર પવિત્રકૃપા પ્રભુની જે જીવના મળેલદેહને,જીવનમાં સમયનો સંગાથ આપી જાય.
###########################################################################
સમયે જીવનમાં ૨૦૨૨ને ગઈકાલે વિદાય મળી.ભગવાનની કૃપાએ નુતન વર્ષ ૨૦૨૩નુ
આજથી શરૂ થાય અવનીપર મળેલમાનવદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં સુખ આપીજાય.
###########################################################################